Download Apps
Home » Daughter Of Congress Leader: કર્ણાટકમાં કોંગી નેતાની પુત્રીના સરા-જાહેર છરીના ઘા ઝીંકી કરાઈ હત્યા

Daughter Of Congress Leader: કર્ણાટકમાં કોંગી નેતાની પુત્રીના સરા-જાહેર છરીના ઘા ઝીંકી કરાઈ હત્યા

Daughter Of Congress Leader: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ના માહોલમાં કોંગ્રેસ (Congress) પરથી મુશ્કેલીઓના વાદળો હટી રહ્યા નથી. કર્ણાટક (Karnataka Congress) માં આવેલી હુબલી કૉલેજના પરિસરમાં સરા-જાહેર એક વિદ્યાર્થીની નિર્દયરીતે હત્યા કરવામાં આવી છે. ત્યારે આ ઘટનાને સમગ્ર કર્ણાટક (Karnataka Congress) સહિત દેશમાં ચકચારી મચી ગઈ છે.

  • કર્ણાટકની કૉલેજમાં સરાજાહેર છરી વડે હત્યા કરાઈ
  • મુસ્મિલ યુવક વિદ્યાર્થિનીને એકતરફી પ્રમ કરતો
  • મૃતક વિદ્યાર્થિનીના પિતા કોંગ્રેસના નેતા

 

એક અહેવાલ અનુસાર, કર્ણાટક (Karnataka Congress) ની અર્થવ્યવસ્થા પર સવાલની આંગળીઓ ઉભી કરતી ઘટના સામે આવી છે. કર્ણાટક (Karnataka Congress) ની હુબલી કૉલેજના પરિસરમાં સરા-જાહેર એક વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. તે ઉપરાંત આ વિદ્યાર્થીની હત્યારાના આરોપીને તાત્કાલિક ધોરણે પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસે માત્ર એક કલાકની અંદર આરોપીની ધરપકડ કરી હતી.

મુસ્મિલ યુવક વિદ્યાર્થિનીને એકતરફી પ્રમ કરતો

તે ઉપરાંત મૃતકના પિતાના કહેવા પ્રમાણે, એક મુસ્લિમ યુવક તેમની પુત્રીનો મિત્ર હતો. તે વિદ્યાર્થીને એકતરફી પ્રેમ કરતો હતો. પરંતુ એકવાર વિદ્યાર્થીને યુવકને અટકાવીને ના પાડી દીધી હતી. ત્યારે યુવક નાને પચાવી શક્યો નહીં, અને ખુન્નસમાં તેણે વિદ્યાર્થીની હત્યા કરી નાખી હતી. તે ઉપરાંત વિદ્યાર્થીનીના પરિવારજનોએ પણ યુવકના પ્રસ્તાવને અસ્વીકાર કર્યો હતો.

મૃતક વિદ્યાર્થિનીના પિતા કોંગ્રેસના નેતા

પરંતુ આ ઘટનાની મુખ્ય વાતએ છે કે, મૃતક વિદ્યાર્થિનીના પિતા કર્ણાટક (Karnataka Congress) માં કોંગ્રેસ પાર્ટી (Congress) ના નેતા છે. તે ઉપરાંત તેઓ વિસ્તારના કોર્પોરેટર છે. તે ઉપરાંત મૃતક વિદ્યાર્થિનીના પિતા સહિત અનેક પરિવારજનોના વ્યક્તિઓ રાજકીય પક્ષો સાથે જોડાયેલા છે. ત્યારે એ વાત પણ ઉઠી રહી છે, કર્ણાટક (Karnataka Congress) માં કોંગ્રેસ (Karnataka Congress) નું સાશન ગણવામાં આવે છે. તેમ છતા તેના કાર્યકારોના પરિવાજનો સાથે જો આવી નિર્દય ઘટના બની જતી હોય, તો… સામાન્ય વ્યક્તિઓનું શું?

આ પણ વાંચો: Manipur Lok Sabha Election: મણીપુરમાં ચાલુ મતદાને બૂથ પર ફાયરિંગ, ત્રણ લોકો ઘાયલ થયાના અહેવાલ

આ પણ વાંચો: Dinesh Kumar Tripathi: નેવલ સ્ટાફના આગામી ચીફ તરીકે વાઈસ એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠીની નિયુક્તિ

આ પણ વાંચો: Navneet Ranaને સંજય રાઉતે ‘ડાન્સર’ કહીને વિવાદને નોંતર્યો

તમને ખબર નહીં હોય પણ આ BLOCKBUSTER ફિલ્મો પુસ્તક ઉપર આધારિત છે, જુઓ લિસ્ટ
તમને ખબર નહીં હોય પણ આ BLOCKBUSTER ફિલ્મો પુસ્તક ઉપર આધારિત છે, જુઓ લિસ્ટ
By Harsh Bhatt
આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ
આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ
By Harsh Bhatt
T20 World Cup માં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન
T20 World Cup માં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન
By Hardik Shah
IPL માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમો કઇ?
IPL માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમો કઇ?
By Hardik Shah
COVID-19 Survey Report માં બાળકોને લઈ WHO ના ચોંકાવનારા ખુલાસા
COVID-19 Survey Report માં બાળકોને લઈ WHO ના ચોંકાવનારા ખુલાસા
By VIMAL PRAJAPATI
નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટની ફી જાણી ચોંકી જશો
નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટની ફી જાણી ચોંકી જશો
By Vipul Pandya
‘અનુપમા’ની ડિમ્પીના બ્રાલેસ તસવીરોએ મચાવી ધૂમ
‘અનુપમા’ની ડિમ્પીના બ્રાલેસ તસવીરોએ મચાવી ધૂમ
By Hiren Dave
બોલિવૂડ અભિનેત્રીઓથી પણ જબરદસ્ત છે આ ભોજપુરી એક્ટ્રેસનો હોટલૂક
બોલિવૂડ અભિનેત્રીઓથી પણ જબરદસ્ત છે આ ભોજપુરી એક્ટ્રેસનો હોટલૂક
By Vipul Sen
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
તમને ખબર નહીં હોય પણ આ BLOCKBUSTER ફિલ્મો પુસ્તક ઉપર આધારિત છે, જુઓ લિસ્ટ આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ T20 World Cup માં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન IPL માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમો કઇ? COVID-19 Survey Report માં બાળકોને લઈ WHO ના ચોંકાવનારા ખુલાસા નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટની ફી જાણી ચોંકી જશો ‘અનુપમા’ની ડિમ્પીના બ્રાલેસ તસવીરોએ મચાવી ધૂમ બોલિવૂડ અભિનેત્રીઓથી પણ જબરદસ્ત છે આ ભોજપુરી એક્ટ્રેસનો હોટલૂક