Home » નવલિકા: પોસ્ટ ઑફિસ – ધૂમકેતુ
નવલિકા: પોસ્ટ ઑફિસ – ધૂમકેતુ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
620
www.gujaratfirst.com પર એક અનોખો પ્રયોગ થઈ રહ્યો છે. વિશ્ર્વની સુવિખ્યાત નવલિકાઓમાં મોખરાનું સ્થાન ધરાવતી નવલિકા એટલે ધૂમકેતુની ‘પોસ્ટ ઑફિસ’. આ નવલિકાનું વાચિકમ્ સાંભળો પૉડકાસ્ટમાં. આ નવલિકા પરથી જાણીતાં લેખિકા નીલમબેન દોશીએ કેટલાક તાણાંવાણાં ગૂંથ્યા છે. એ નવલકથાનું નામ છે ‘મરિયમથી મીરા’… આ નવલકથા સાંભળતા પહેલા પોસ્ટ ઑફિસ નવલિકા સાંભળવી ખૂબ જ જરુરી છે… તો માણો આ પૉડકાસ્ટ આકાંક્ષા દુબેના સ્વરમાં