- કડીની 9 વર્ષની વેદા પટેલ યોગમાં થઈ રહી છે પારંગત
- નાની વયે જિલ્લા કક્ષાએ પ્રથમ આવી મેળવ્યું સન્માન
- ત્યાર બાદ સ્ટેટ લેવલે પણ પ્રથમવાર મેળવ્યું ચોથું સ્થાન
- વેદા પટેલને યોગીની પૂજા પટેલ આપી રહ્યા છે કોચિંગ
- 9 વર્ષની છોકરી મોટી થઈ બનવા માંગે છે પૂજા પટેલ જેવી યોગિની
- અભ્યાસની સાથે યોગની પણ લઈ રહી છે ટ્રેનિંગ