Download Apps
Home » Lok Sabha Election 2024: મતદાન કરવા ગૂગલની ખાસ અપીલ, બનાવ્યું અનોખું ડૂડલ

Lok Sabha Election 2024: મતદાન કરવા ગૂગલની ખાસ અપીલ, બનાવ્યું અનોખું ડૂડલ

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીને લઈને અત્યારે 80 બેઠકો પર બીજા ચરણનું મતદાન થઈ રહ્યું છે. નોંધનીય છે કે, લોકસભા ચૂંટણીને લઈને ભારતમાં તો ખુશીનો મહોલ જોવા મળે પરંતુ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ સારી એવી ચર્ચા થઈ રહીં છે. ચૂંટણીના આ ખાસ અવસર પર ગૂગલે ડૂડલ બનાવીને લોકોને વોટ કરવાની અપીલ કરી છે. આજના મતદાનમાં 1,198 ઉમેદવારોનું ભાવિ દાવ પર છે. તે જ સમયે, જો મણિપુર લોકસભાના ચાર ઉમેદવારોને પણ ઉમેરવામાં આવે તો કુલ સંખ્યા 1,202 થાય છે.

ગૂગલ દ્વારા પણ મતદાન કરવા માટે ખાસ અપીલ

ઉલ્લેખનીય છે કે, આજે બીજા ચરણના મતદાનમાં 13 રાજ્યો અને 88 બેઠકો પરના ઉમેદવારોના ભાવિનો ફેસલો થવાનો છે. આ તબક્કામાં જે 88 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે તેમાંથી ભાજપ પાસે અડધાથી વધુ એટલે કે 52 બેઠકો છે જ્યારે કોંગ્રેસ પાસે 22 બેઠકો છે. ત્યારે ગૂગલ દ્વારા પણ મતદાન કરવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.

88 બેઠકો પરના ઉમેદવારોનું ભાવિ EVM માં કેદ થશે

તમને જણાવી દઈએ કે, આજ માટે ગૂગલે પોતાના ડૂડલનું નામ ભારતની લોકસભા ચૂંટણીને અનુલક્ષીને રાખ્યું છે. ગૂગલ ડૂડલમાં વોટ આપનાર વ્યક્તિનો હાથ દેખાય છે. આંગળી પર શાહીના નિશાન છે જે મતદાન કર્યા પછી લગાવવામાં આવે છે. આ પહેલા 19 એપ્રિલે થયેલા વોટિંગ દરમિયાન ગૂગલે ડૂડલ બનાવીને લોકોને વોટ કરવા માટે પ્રેરિત કર્યા હતા. Google તમામ મોટા પ્રસંગો અને દિવસો પર આવા ડૂડલ બનાવે છે.

મતદાન કરવા ગુજરાત ફર્સ્ટની ખાસ અપીલ

નોંધનીય છે કે, જો ગૂગલ પણ મતદાન માટે લોકોને અપીલ કરતું હોય તો, આપણે મતદાન કરવા આવશ્ય જવુ જોઈએ. ગુજરાત ફર્સ્ટ દ્વારા પણ દરેક મતદાતાઓને અપીલ કરવામાં આવે છે કે, ‘મતદાન કરવા જાઓ અને દેશના વિકાસ માટે તમારો કિંમતી મત આપો’ કારણ કે, તમારે આજનો મત તમારૂ કાલનું ભવિષ્ય નક્કી કરે છે. મત કોને આપવો? તે દરેકની વ્યક્તિગત પસંદગી છે પણ મત આપવો જરૂરી છે.

આ પણ વાંચો: Pakistan: શું બર્ગર કોઇનો જીવ લઈ શકે? પાકિસ્તાનમાં બની ચોંકાવનારી વારદાત

આ પણ વાંચો: PM Narendra Modi એ ઇટાલીના PM Giorgia Meloni ને કર્યો ફોન, જાણો શું વાત કરી?

આ પણ વાંચો: PM Modi વિશે JP Morgan ચીફે કહી આ મોટી વાત, જાણો શું કહ્યું…

Diet સાથે જોડાયેલી આ Myths વિશે તમને નહીં ખબર હોય , અત્યારે જ જાણો
Diet સાથે જોડાયેલી આ Myths વિશે તમને નહીં ખબર હોય , અત્યારે જ જાણો
By Harsh Bhatt
દીકરીના ઉંમરની દેખાતી શ્વેતા તિવારીએ લગાવી પાણીમાં આગ
દીકરીના ઉંમરની દેખાતી શ્વેતા તિવારીએ લગાવી પાણીમાં આગ
By Hardik Shah
શું તમને પણ AC વગર નથી ચાલતું ? જાણી લો AC ની હવાથી થતાં નુકસાન !
શું તમને પણ AC વગર નથી ચાલતું ? જાણી લો AC ની હવાથી થતાં નુકસાન !
By Vipul Sen
વિશ્વના આ 10 દેશ લાગે છે સૌથી સુંદર
વિશ્વના આ 10 દેશ લાગે છે સૌથી સુંદર
By Hardik Shah
રશિયાના મોસ્કોમાં 100 વર્ષોથી સચવાયેલું છે આ નેતાનું પાર્થિવ શરીર
રશિયાના મોસ્કોમાં 100 વર્ષોથી સચવાયેલું છે આ નેતાનું પાર્થિવ શરીર
By VIMAL PRAJAPATI
ગરમી દૂર કરવા સોફ્ટ ડ્રિંક પીશો તો સ્વાસ્થ્ય ઉપર થઈ શકે છે આ ગંભીર અસર
ગરમી દૂર કરવા સોફ્ટ ડ્રિંક પીશો તો સ્વાસ્થ્ય ઉપર થઈ શકે છે આ ગંભીર અસર
By Harsh Bhatt
NASA એ સૌરમંડળના ગ્રહોની અદભુત તસવીરો શેર કરી
NASA એ સૌરમંડળના ગ્રહોની અદભુત તસવીરો શેર કરી
By VIMAL PRAJAPATI
જો તમે કેદારનાથની યાત્રામાં જવાનું વિચારી રહ્યા છો, તો બેગમાં આ વસ્તુઓ મૂકવાનું ભૂલતા નહીં
જો તમે કેદારનાથની યાત્રામાં જવાનું વિચારી રહ્યા છો, તો બેગમાં આ વસ્તુઓ મૂકવાનું ભૂલતા નહીં
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
Diet સાથે જોડાયેલી આ Myths વિશે તમને નહીં ખબર હોય , અત્યારે જ જાણો દીકરીના ઉંમરની દેખાતી શ્વેતા તિવારીએ લગાવી પાણીમાં આગ શું તમને પણ AC વગર નથી ચાલતું ? જાણી લો AC ની હવાથી થતાં નુકસાન ! વિશ્વના આ 10 દેશ લાગે છે સૌથી સુંદર રશિયાના મોસ્કોમાં 100 વર્ષોથી સચવાયેલું છે આ નેતાનું પાર્થિવ શરીર ગરમી દૂર કરવા સોફ્ટ ડ્રિંક પીશો તો સ્વાસ્થ્ય ઉપર થઈ શકે છે આ ગંભીર અસર NASA એ સૌરમંડળના ગ્રહોની અદભુત તસવીરો શેર કરી જો તમે કેદારનાથની યાત્રામાં જવાનું વિચારી રહ્યા છો, તો બેગમાં આ વસ્તુઓ મૂકવાનું ભૂલતા નહીં