Download Apps
Home » હવે શું થશે…IPLની આજની ફાઇનલ મેચ પણ ક્યાંક…!

હવે શું થશે…IPLની આજની ફાઇનલ મેચ પણ ક્યાંક…!

IPL 2023ની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે યોજાનારી ફાઇનલ મેચ પર ફરી વાર વરસાદનું સંકટ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે રમાનારી ફાઇનલ મેચમાં વરસાદ આવી શકે છે.
રવિવારે મેચ યોજાઇ શકી ન હતી
IPL 2023ની નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં CSK અને  GT વચ્ચે રોમાંચક અને દિલધડક ફાઇનલ મેચ યોજાવાની છે. અગાઉ આ મેચ 28 મે રવિવારે સાંજે યોજાવાની હતી પણ વરસાદ પૂર્વે જ અમદાવાદમાં ભારે પવન સાથે ભારે વરસાદ ખાબક્યો હતો અને આયોજકોએ રાત્રે 11 વાગ્યા સુધી રાહ જોયા બાદ આખરે મેચ મોકૂફ રાખી હતી અને આજે એટલે કે સોમવારે 29મી મેના રોજ રિઝર્વ ડે ના દિવસે ફરીથી ફાઇનલ મેચ યોજવાનું નક્કી કરાયું હતું. મેચમાં વરસાદ વિધ્ન બનતાં સ્ટેડિયમમાં પહોંચેલા તથા ટીવી અને મોબાઇલ ફોન પર મેચ જોઇ રહેલા કરોડો ક્રિકેટ દર્શકોના ઉત્સાહ પર પાણી ફરી વળ્યું હતું.
આજે પણ અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા
જો કે રવિવારની જેમ જ આજે સોમવારે યોજાનારી ફાઇનલ મેચમાં પણ વરસાદનું જોખમ જોવા મળી રહ્યું છે.  IPLની મેચ દરમ્યાન વરસાદ ફરી એકવાર વિલન બની શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં સાંજના સમયે ભારે પવન સાથે વરસાદની આગાહી છે. સાંજે અમદાવાદમાં  પવનની ગતિ 40-50 કિમી પ્રતિ કલાક રહેવાની આગાહી છે અને ભારે પવન અને  વરસાદના કારણે ફાઇનલ મેચ પ્રભાવિત થઈ શકે છે.
બે દિવસ રહેશે વરસાદ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા ઉત્તર અને મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં બે દિવસ વરસાદ અને ભારે પવનની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદ , ગાંધીનગર, ખેડા, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ મોરબી, ભરૂચ, વડોદરા, કચ્છ, મહીસાગર, દાહોદ, મોરબી સહિતની આસપાસના જીલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.
Big Boss 16 ફેમ Abdu Rozik એ ગર્લફ્રેન્ડ અમીરા સાથે કરી સગાઈ, દુલ્હનની તસવીર Viral
Big Boss 16 ફેમ Abdu Rozik એ ગર્લફ્રેન્ડ અમીરા સાથે કરી સગાઈ, દુલ્હનની તસવીર Viral
By Dhruv Parmar
જાણો… Say To No One Piece Outfit કહેનાર અભિનેત્રીની ખાસ વાતો
જાણો… Say To No One Piece Outfit કહેનાર અભિનેત્રીની ખાસ વાતો
By Aviraj Bagda
ડ્રાયફ્રૂટ્સમાં પિસ્તાનો સ્વાદ સૌથી વધુ સ્વાદિષ્ટ હોય છે
ડ્રાયફ્રૂટ્સમાં પિસ્તાનો સ્વાદ સૌથી વધુ સ્વાદિષ્ટ હોય છે
By VIMAL PRAJAPATI
દહીં સાથે ભૂલથી પણ આ વસ્તુઓ ક્યારેય ના ખાવી જોઈએ
દહીં સાથે ભૂલથી પણ આ વસ્તુઓ ક્યારેય ના ખાવી જોઈએ
By VIMAL PRAJAPATI
કોણ છે  મોના પટેલ ? જેણે મેટ ગાલામાં વગાડ્યો ડંકો
કોણ છે મોના પટેલ ? જેણે મેટ ગાલામાં વગાડ્યો ડંકો
By Hiren Dave
T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી સફળ ભારતીય કેપ્ટન કોણ?
T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી સફળ ભારતીય કેપ્ટન કોણ?
By Hardik Shah
IPL ના અસલી કિંગ છે વિરાટ કોહલી, આજે બનાવ્યો આ મોટો રેકોર્ડ
IPL ના અસલી કિંગ છે વિરાટ કોહલી, આજે બનાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
ગરમીમાં સૌથી વધારે ફાયદાકારક છે જાંબુ, જાણો ખાવાનો શ્રેષ્ઠ સમય કયો છે
ગરમીમાં સૌથી વધારે ફાયદાકારક છે જાંબુ, જાણો ખાવાનો શ્રેષ્ઠ સમય કયો છે
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
Big Boss 16 ફેમ Abdu Rozik એ ગર્લફ્રેન્ડ અમીરા સાથે કરી સગાઈ, દુલ્હનની તસવીર Viral જાણો… Say To No One Piece Outfit કહેનાર અભિનેત્રીની ખાસ વાતો ડ્રાયફ્રૂટ્સમાં પિસ્તાનો સ્વાદ સૌથી વધુ સ્વાદિષ્ટ હોય છે દહીં સાથે ભૂલથી પણ આ વસ્તુઓ ક્યારેય ના ખાવી જોઈએ કોણ છે મોના પટેલ ? જેણે મેટ ગાલામાં વગાડ્યો ડંકો T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી સફળ ભારતીય કેપ્ટન કોણ? IPL ના અસલી કિંગ છે વિરાટ કોહલી, આજે બનાવ્યો આ મોટો રેકોર્ડ ગરમીમાં સૌથી વધારે ફાયદાકારક છે જાંબુ, જાણો ખાવાનો શ્રેષ્ઠ સમય કયો છે