- સૌ પ્રથમ એક બાઉલમાં બૂંદી લઈ તેમાં ઝીણું સમારેલું ટામેટું, ઝીણી સમારેલી ડુંગળી, કેપ્સિકમ, લીંબુનો રસ અને ચાટ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી તરત જ સર્વ કરો.
- સર્વ કરતી વખતે ઉપરથી કોથમીર ભભરાવો.
- તો તૈયાર છે બુંદીમાંથી ઝટપટ બની જતી બુંદીની ચટપટી..
Home » બુંદીમાંથી ઝટપટ બની જતી સ્વાદિષ્ટ ચટપટી, જાણી લો તેની સિક્રેટ Recipe
બુંદીમાંથી ઝટપટ બની જતી સ્વાદિષ્ટ ચટપટી, જાણી લો તેની સિક્રેટ Recipe
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
83
બુંદીની ચટપટી બનાવવા માટેની સામગ્રી:
1 નાનો બાઉલ – મોળી બૂંદી (તીખી પણ વાપરી શકાય)
1 નાનું – ટામેટું ઝીણું સમારેલું
1/2 નાનો – ઝીણી સમારેલી ડુંગળી
1 ટી સ્પૂન – લીંબુનો રસ
1.5 ટી સ્પૂન – ચાટ મસાલો
કેપ્સિકમ
કોથમીર
બુંદીની ચટપટી બનાવવા માટેની રીત :