- સૌ પ્રથમ કારેલાની ઉપરની છાલ કાઢી તેનાં નાનાં કટકા કરી મીઠું નાખી થોડીવાર રહેવા દો.
- હવે ટામેટું, ડુંગળી અને બટેટાને ઝીણાં સમારી લો.
- હવે એક કડાઈમાં તેલ મૂકી રાઈ-જીરુંનો વઘાર કરી તેમાં ડુંગળી ટામેટાં અને બટેટા સાંતળો.
- થોડીવાર પછી કારેલાને બે હાથથી નિચોવીને કડાઈમાં ઉમેરી થોડું મીઠું નાખી ધીમા તાપે ચડવા દો.
- બધું શાક બરાબર ચડી જાય એટલે તેમાં ગોળ, હળદર, ધાણાજીરું અને મરચું તેમજ લસણની પેસ્ટ ઉમેરી 2 મિનિટ હલાવતા રહો. તો તૈયાર છે બિહારી સ્ટાઈલ કારેલાની સબ્જી.
Home » આ રીતે બનાવો ક્રન્ચી અને ટેસ્ટી ‘બિહારી કારેલાની સબ્જી’
આ રીતે બનાવો ક્રન્ચી અને ટેસ્ટી ‘બિહારી કારેલાની સબ્જી’
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
96
બિહારી કારેલાની સબ્જી બનાવવા માટેની સામગ્રી:
250 ગ્રામ કારેલા
1 ટામેટું
1બટેટું
1 ડુંગળી
તેલ
મીઠું
રોજીંદા મસાલા
1 ચમચી ગોળ
5 કળી લસણ
બિહારી કારેલાની સબ્જી બનાવવા માટેની રીત :