- સૌ પ્રથમ પલાળેલા લાલ મરચાં, લસણ, સીંગદાણા જીરું અને બધાં મસાલા મિકસ કરી મિક્સરમાં બારીક પીસી લો.
- હવે એક નોનસ્ટિક કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય પછી બનાવેલ મિશ્રણને તેમાં નાખી સાંતળો.
- ઠંડી થાય એટલે એક ચોખ્ખી બરણીમાં કાઢી લો.
- તો તૈયાર છે એક અલગ જ પ્રકારની તીખી ચટણી, જે પકોડા, ઢોકળા અને હાંડવા સાથે ખૂબ સરસ લાગે છે.
Home » તીખી તમચમતી અને લાલ ચટ્ટક લસણ-મરચાંની ચટણી બનાવવાની રીત
તીખી તમચમતી અને લાલ ચટ્ટક લસણ-મરચાંની ચટણી બનાવવાની રીત
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
206
અડધી વાટકી લસણ
10 નંગ લાલ કાશ્મીરી મરચાં પલાળીને લેવાં
2 ચમચી સીંગદાણા
લાલ મરચું
મીઠું
1 ચમચી જીરું
2 ચમચી તેલ
રીત :