- સૌ પ્રથમ લોટમાં ઘીનું મોણ ઉમેરી તેમાં ધાણાજીરું, મરચું, મીઠું, હિંગ મિક્સ કરી પાણીથી બહુ કઠણ કે ન બહુ ઢીલો એવો મીડીયમ લોટ બાંધી લો.
- પછી એક સરખા લુવા કરી રોટલો વણી ચપ્પા કે કટરથી કાપી લો.
- તેલ ગરમ થઇ જાય એટલે તળી લો. તો તૈયાર છે તીખા શક્કરપારા.
Home » ચા સાથે મહેમાનોને પણ પસંદ આવે તેવા તીખા શક્કરપારા બનાવવાની રીત:
ચા સાથે મહેમાનોને પણ પસંદ આવે તેવા તીખા શક્કરપારા બનાવવાની રીત:
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
132
તીખા શક્કરપારા બનાવવા માટેની સામગ્રી :
1 કપ ઘઉંનો લોટ
1 કપ મેંદાનો લોટ
1 tsp ધાણાજીરું
2 tsp લાલ મરચું
ચપટી હિંગ
3 ચમચા ઘી
સ્વાદ મુજબ મીઠું
જરૂર મુજબ પાણી
તેલ તળવા
તીખા શક્કરપારા બનાવવા માટેની રીત