Home » નાસ્તા માટે 5 મિનિટમાં તૈયાર થઈ જતા ટેસ્ટી “ બિસ્કીટ પિત્ઝા”
નાસ્તા માટે 5 મિનિટમાં તૈયાર થઈ જતા ટેસ્ટી “ બિસ્કીટ પિત્ઝા”
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
78
બિસ્કીટ પિત્ઝા બનાવવા માટેની સામગ્રી:
🔸10-12 નંગ – મોનાકો બિસ્કીટ
🔸3 ટી સ્પૂન – કોથમીર મરચાં અને ફુદીના ની ચટણી
🔸3 ટી સ્પૂન – ટોમેટો કેચઅપ
🔸3 ટી સ્પૂન – મકાઈ ના દાણા
🔸3 ટી સ્પૂન – જીણો સમારેલો કાંદો
🔸2 ટી સ્પૂન – જીણું સમારેલું ટમેટું
🔸1 ટી સ્પૂન – જીણુ સમારેલું કેપ્સીકમ
🔸સ્વાદ અનુસાર – મીઠું
🔸2 ટી સ્પૂન – ચાટ મસાલો
🔸1 ટી સ્પૂન – ઓરેગાનો
🔸1 ટી સ્પૂન – પેપ્રિકા
🔸4 ટી સ્પૂન – છીણેલી ચીઝ
બિસ્કીટ પિત્ઝા બનાવવા માટેની રીત :
🔸 એક બાઉલમાં મકાઈના દાણા, કાંદા, ટામેટાં અને કેપ્સિકમ લઈ બધા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી લો.
🔸 હવે એક પ્લેટમાં બિસ્કિટ ગોઠવી તેની ઉપર ગ્રીન ચટણી અને કેચઅપ મૂકો.
🔸તેની ઉપર બનાવેલું ટોપિંગ મૂકી ઉપર ચીઝ ભભરાવી સર્વ કરો.