- પહેલા લોટમાં મોણ અને મીઠું ઉમેરી કડક લોટ બાંધી અડધો કલાક ઢાંકી રહેવા દો.
- પછી આ લોટમાંથી 2 સરખા ભાગ કરો. અને એક ભાગમાં કોકો પાવડર ભેળવી દો.
- અને બીજો ભાગ સાદો જ રહેવા દો.
- ત્યારબાદ બંનેના લુઆ બનાવી, તેમાંથી અલગ અલગ રોટલા વણી લો.
- પછી બંને રોટલા વચ્ચે ઘી લગાવી ઉપર લોટ છાંટી ચોટાડી દો.
- પછી તેનો રોલ વાળી વચ્ચે વાટા કાપી, ધીમે ધીમે દબાવી તેને મીડીયમ ઘી ગરમ કરી તળી લો.
- વરચે કાચા ન રહે માટે ચમચીથી ઘી રેડતા જવું.
- બીજી તરફ ચાસણી બનાવી, 2 થી 3 એલચી નાખી દો.
- ખાંડ ડૂબે એટલું પાણી નાંખી 2 તારની ચાસણી કરી લો.
- આ ચાસણી પહોળાં વાસણમાં કાઢી 1પછી1 ડૂબાળીને બંને સાઇડ ફેરવી લો.
- બહાર કાઢી ડીશમાં છૂટી છૂટી પાથરો. ઠંડું થાય એટલે તેની મજા લો.
Home » ઑફિસના કામકાજમાં સાંજે નાસ્તામાં ચટર-પટર કરવાની મજા આવે તેવો નાસ્તો
ઑફિસના કામકાજમાં સાંજે નાસ્તામાં ચટર-પટર કરવાની મજા આવે તેવો નાસ્તો
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
89
ટ્વીસ્ટેડ મઠરી બનાવવા માટેની સામગ્રી:
100gm મેંદો
200gm ખાંડ
મીઠું
2 ચમચી કોકો પાવડર
3થી4 ચમચી ઘી મોણ માટે
તળવા માટે ઘી
2 એલચી
બનાવવા માટેની રીત: