- બેસનને થોડા ઘી માં હલકો બદામી શેકી અલગ કાઢી લો.
- એજ વાસણમાં ખાંડ ઉમેરી, ખાંડ ડૂબે એટલું પાણી નાંખીને સવા તારની ચાસણી કરો.
- એમાં શેકેલો લોટ નાખી એક જ બાજુ ચલાવતા જાવ.
- બીજી તરફ ઘી ગરમ કરો, ગેસ ચાલુ જ રાખો.
- લોટને ચાસણી વાળા મિશ્રણમાં ચમચો જેટલું ગરમ ઘી ઉમેરતા જાવ સતત એક જ બાજુ ચલાવતા જાવ.
- આમ ઘી પુરેપુરુ ભળતુ જાય ને જાળી પડતી જશે.
- બદામી થાય ત્યારે ઉતારી થાળીમાં રેડી દો. અને ઉપર સૂકો મેવો છાંટી દો.
- થોડું જામે ત્યારે ચાકે થી કાપા કરી દો. કારણ કે ઠંડું થયા પછી પીસ બરાબર નહી થાય. થોડી વારમાં જામી જશે.
Home » આ ટેક્નિકથી પર્ફેક્ટ બનશે બેસનનો મૈસૂબપાક
આ ટેક્નિકથી પર્ફેક્ટ બનશે બેસનનો મૈસૂબપાક
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
72
સામગ્રી:
1 વાટકી બેસન
3 વાટકી ધી (બેસનથી 3ગણુ ઘી)
સૂકો મેવો
1.5 વાટકી ખાંડ (બેસનથી ડોઢ ગણી)
બનાવવા માટેની રીત: