Home » વિદેશ પ્રવાસથી પરત ફરેલા PM મોદીનું દિલ્હી એરપોર્ટ પર ઉમળકાભેર સ્વાગત
વિદેશ પ્રવાસથી પરત ફરેલા PM મોદીનું દિલ્હી એરપોર્ટ પર ઉમળકાભેર સ્વાગત
https://www.gujaratfirst.com/wp-content/uploads/2023/05/narendra-modi-shorts.mp4
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
67
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોના પ્રવાસ બાદ ભારત પરત ફર્યા છે. તેમનું વિમાન સવારે 5:10 વાગ્યે દિલ્હીના પાલમ એરપોર્ટ પર ઉતર્યું હતું. વડાપ્રધાનના સ્વાગત માટે ભાજપના ઘણા કાર્યકરો આખી રાતથી પાલમ એરપોર્ટની બહાર ઉભા હતા. ભાજપના દિલ્હી રાજ્ય એકમે પીએમના સ્વાગત માટે આખી રાત એરપોર્ટની બહાર ઉજવણી કરી હતી.