Home » અમદાવાદનો વેપારી 8 કલાક માટે બન્યો ખર્વપતી, ભૂલથી જમા થયેલા નાણાંનો કરી લીધો સદઉપયોગ
અમદાવાદનો વેપારી 8 કલાક માટે બન્યો ખર્વપતી, ભૂલથી જમા થયેલા નાણાંનો કરી લીધો સદઉપયોગ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
104
અમદાવાદના (Ahmedabad) બાપુનગર વિસ્તારના એમ્બ્રોડરીના વેપારીના ખાતામા આજે ભૂલથી 1 ખર્વ રૂપિયા જમા થઈ ગયા હતા. પોતાના ખાતામાં આટલી રકમ જમા થતાં તેઓ ચોંકી ગયા હતા પરંતુ તેઓ પાક્કા વેપારી છે અને પોતાને મળેલી આ તકનો લાભ લઈ પોતે સાડા પાંચ લાખ કમાઈ લીધાં હતા.
અમદાવાદના બાપુનગર વિસ્તારના રમશેભાઈ સગર નામના એમ્બ્રોડરીના વેપારીના ખાતામા આજે ભૂલથી 1 ખર્વ રકમ જમા થઈ ગઈ હતી. તેમણે આ રકમ ઈમાનદારીપૂર્વક પરત આપી દીધી હતી પરંતુ આ 8 કલાકનો ઉપયોગ કરી તેઓ લાખો પતિ બની ગયા. તેમણે શેર બજારમાં ટ્રેડિંગ કરી સાડા પાંચ લાખ રૂપિયાની કમાણી કરી લીધી હતી. તેમણે કેવી રીતે આ નફો મેળવ્યો જુઓ આ વિડીયો..