અમદાવાદ (ahmedabad)ના ઈસ્કોન બ્રીજ અકસ્માત (iscon bridge accident)માં 10 નિર્દોષોના મૃત્યુ થયા છે. આ ઘટના બાદ આરોપી તથ્ય પટેલની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે તેના પિતા પ્રજ્ઞેશ પટેલની પણ ધરપકડ કરાઇ છે. દરમિયાન ઈસ્કોન બ્રિજ અકસ્માત અંગે કબરાઉ મોગલધામના બાપુનો વીડિયો વાયરલ થયો છે જેમાં ઈસ્કોન બ્રિજ અકસ્માત મુદ્દે ચારણ ઋષિ બાપુનો સંદેશ છે જુઓ Video ..
Home » Ahmedabad Iscon Bridge Accident : કબરાઉ મોગલધામના ચારણ ઋષિ બાપુના શબ્દો સાંભળો
Ahmedabad Iscon Bridge Accident : કબરાઉ મોગલધામના ચારણ ઋષિ બાપુના શબ્દો સાંભળો
Hiren Dave
My name is Hiren Dave, I have 11 years experience in journalism field, i have worked in well known news channels of gujarati media, like vtv news and gtpl news Channel. At present i am working at Gujarat First News Channel in Digital Dept.
160