કેન્દ્ર સરકારના 9 વર્ષના પરીપ્રેક્ષ્યમાં અનેક કાર્યક્રમો ચાલી રહ્યા છે, ત્યારે ગાંધીનગરના કમલમ ખાતેથી ભાજપે જનસંપર્ક યાત્રા શરુ કરી છે. ભાજપ દ્વારા જનસંપર્કથી જનસમર્થન સ્લોગન સાથે મીસકોલ મારો અને ભાજપમાં જોડાઓ કેમ્પેઈન શરુ કરવામાં આવ્યુ છે. આ માટે ભાજપ (BJP) દ્વારા ગાડી તૈયાર કરવામાં આવી છે. બક્ષીપંચ મોરચા દ્વારા એક કેમ્પેઈન (campaign) ચલાવવામાં આવી રહ્યુ છે. 26 લોકસભા પ્રમાણે 26 ગાડીઓને ગાંધીનગરના કમલમ ખાતેથી સી આર પાટીલ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવશે. જે પછી યાત્રા સાત દિવસમાં અલગ અલગ લોકસભા વિસ્તારમાં ફરશે. આ ગાડીઓ વિવિધ વિસ્તારમાં ફરી લોકો સુધી ઘરે ઘરે મોદી સરકારની કામગીરી અને યોજનાઓ પહોંચાડાશે.
Home » BJP ના જનસંપર્ક અભિયાનનો પ્રદેશ પ્રમુખ C.R.Paatil દ્વારા પ્રારંભ
BJP ના જનસંપર્ક અભિયાનનો પ્રદેશ પ્રમુખ C.R.Paatil દ્વારા પ્રારંભ
Hiren Dave
My name is Hiren Dave, I have 11 years experience in journalism field, i have worked in well known news channels of gujarati media, like vtv news and gtpl news Channel. At present i am working at Gujarat First News Channel in Digital Dept.
107