અમદાવાદમાં શહેર પોલીસનું સ્પોર્ટ્સ 2024 નું આયોજન કરાયું. આવતીકાલથી સીએમ ભૂપેન્દ્ર મોદી દ્વારા સ્પોર્ટ મીટનુ ઓપનીંગ કરાશે. આ આયોજનમાં 11 ટીમમાં 1500 જેટલા પોલીસકર્મી અને અધિકારી ભાગ લેશે. સ્પોર્ટ્સ મીટમાં 13 રમતો રમાડવામાં આવશે. જેના કારણે પોલીસની રૂચી સ્પોર્ટ્સ પ્રત્યે ઓછી ન થાય, તે મુળ હેતુ છે આ રમતોમાં વોલીબોલ, હોકી, ફૂટબોલ, ટેનિસ સહિતની રમતો રમાડવામાં આવશે.
આ પણ જુઓ: Ambaji Madir : અંબાજી ખાતે ખોડીયાર જયંતીની ધૂમધામથી કરાઇ ઉજવણી