મહેસાણા જિલ્લાને 109 કરોડના કામની ભેટ મળી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. વિસનગરમાં વિકાસકાર્યોનું ભૂમિપૂજન-લોકાર્પણનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીના હસ્તે મેગા હેલ્થ ઈવેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નવીન 62 એમ્બ્યુલન્સ દર્દીઓની સેવામાં સમર્પિત થસે. સાથે જ 2 હજાર PMJAY કાર્ડનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
Home » Mahesana: મહેસાણા જિલ્લાને 109 કરોડના કામની ભેટ
Mahesana: મહેસાણા જિલ્લાને 109 કરોડના કામની ભેટ
Maitri makwana
My name is Maitri. I Creat Real art through my articles. i like to collecting information and presenting them more intrestingly. I did my internship in News18 Gujarati and also i worked in Mantavya News Channel.
108