Download Apps
Home » બાળકની સામે પેરેન્ટ્સે આવું કામ ક્યારેય ન કરવું

બાળકની સામે પેરેન્ટ્સે આવું કામ ક્યારેય ન કરવું

પેરન્ટ્સની આ આદતોની બાળકો પર પડે છે ખરાબ અસર
Opinion: The real reason to return to the office: The gossip - The Globe  and Mail
બીજાની બુરાઈ કરવી
તમે કેટલાય બાળકોને જોયા હશે, જેમનું ધ્યાન રમવા કરતાં મોટાઓની વાતો પર રહેતું હોય છે. તેનું કારણ એ છે કે તેઓ વડીલોની વાતો પર ધ્યાન આપે છે અને પછી તેમને પણ ગૉસિપ કરવાની આદત લાગે છે.
Do you or someone you know gossip at work? Very Practical Story
ભેદભાવ ભરેલી વાતો
જાતિ, લિંગ, ભાષા, ક્ષેત્ર વગેરેના ભેદભાવ વિશેની વાતો પણ બાળકો પોતાના વડીલો પાસેથી જ શીખે છે. જેમ કે જો બાળકના પિતા તેમની માતાને પોતાના કરતાં ઓછાં સમજતાં હોય, કે પછી મન ફાવે તેમ બોલતાં હોય, તો બાળક પણ એ જ શીખશે..  
1,068 Office Gossip Illustrations & Clip Art - iStock
એકબીજા પર અકળાવું
જો પતિ-પત્ની એકબીજા પર બૂમાબૂમ કરતા હોય તો, તેની ખરાબ અસર બાળકો પર પડે છે. તેનાથી બાળક પણ ખીજાઈને ગુસ્સાથી વાત કરવાની શરુ કરી દે છે. તેના વ્યવહારમાં ગુસ્સો અને તોછડાઈ જોવા મળે છે. તે અન્ય બાળકો પર રુઆબ જમાવવાની કોશિશ કરે છે.
Almost a third of parents think it's okay to be drunk in front of the kids  - Derbyshire Live
દારૂ અથવા અન્ય નશા કરવા
જે બાળકે હંમેશા પોતાના પેરન્ટને દારૂ પીતા જોયા છે, તેના પર કેવી અસર પડશે? બાળક પણ આ આદતને શીખી શકે છે. વધુમાં તેની અંદર પણ ઉત્સુકતા વધે છે કે તેનું પીવાથી શું થાય છે..
El Proceso Contencioso Administrativo Laboral – Prometheo CDA
દરેકને ખરાબ રીતે ટ્રીટ કરવું
બાળકો પોતાના પેરન્ટને ફોલો કરે છે. જો તમે કોઈ પણ ખરાબ વ્યવહાર કરશો, તો તે બાળક પણ આ જ વ્યવહારને યોગ્ય માનશે. તેવામાં ખૂબ જ જરૂરી છે કે તમે તમારા વ્યવહારમાં સુધારો લાવો.
Women gossip more than men, but in a neutral way - The Hindu
Bajaj લાવી રહી છે વિશ્વની પહેલી CNG Bike
Bajaj લાવી રહી છે વિશ્વની પહેલી CNG Bike
By Hardik Shah
‘પ્યાર કા પંચનામા’ એક્ટ્રેસ Sonnalli Seygall ની હૉટ અને બોલ્ડનેસ તસવીરોએ મચાવી ધૂમ
‘પ્યાર કા પંચનામા’ એક્ટ્રેસ Sonnalli Seygall ની હૉટ અને બોલ્ડનેસ તસવીરોએ મચાવી ધૂમ
By Vipul Sen
અભિનેત્રી સોનલ ચૌહાણે શેર કરી સ્ટનિંગ તસવીરો
અભિનેત્રી સોનલ ચૌહાણે શેર કરી સ્ટનિંગ તસવીરો
By Hiren Dave
અમિતાભ બચ્ચન સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને મળ્યા, ગળે લગાવ્યા…
અમિતાભ બચ્ચન સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને મળ્યા, ગળે લગાવ્યા…
By Dhruv Parmar
ભારતના 8 સૌથી ભૂતિયા અને ડરામણા સ્થળો
ભારતના 8 સૌથી ભૂતિયા અને ડરામણા સ્થળો
By Hardik Shah
30 દિવસમાં દુનિયાભરમાં બની 11 અજીવ ઘટનાઓ
30 દિવસમાં દુનિયાભરમાં બની 11 અજીવ ઘટનાઓ
By VIMAL PRAJAPATI
શું તમે પગંલ પર બેસીને ખાઓ છો? જો હા, તો થઈ જાઓ સાવધાન!
શું તમે પગંલ પર બેસીને ખાઓ છો? જો હા, તો થઈ જાઓ સાવધાન!
By VIMAL PRAJAPATI
ભારત જ નહીં પાકિસ્તાન અને અમેરિકામાં પણ ખવાય છે PARLE-G, જાણો તેની રોચક વાતો
ભારત જ નહીં પાકિસ્તાન અને અમેરિકામાં પણ ખવાય છે PARLE-G, જાણો તેની રોચક વાતો
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
Bajaj લાવી રહી છે વિશ્વની પહેલી CNG Bike ‘પ્યાર કા પંચનામા’ એક્ટ્રેસ Sonnalli Seygall ની હૉટ અને બોલ્ડનેસ તસવીરોએ મચાવી ધૂમ અભિનેત્રી સોનલ ચૌહાણે શેર કરી સ્ટનિંગ તસવીરો અમિતાભ બચ્ચન સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને મળ્યા, ગળે લગાવ્યા… ભારતના 8 સૌથી ભૂતિયા અને ડરામણા સ્થળો 30 દિવસમાં દુનિયાભરમાં બની 11 અજીવ ઘટનાઓ શું તમે પગંલ પર બેસીને ખાઓ છો? જો હા, તો થઈ જાઓ સાવધાન! ભારત જ નહીં પાકિસ્તાન અને અમેરિકામાં પણ ખવાય છે PARLE-G, જાણો તેની રોચક વાતો