ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી.ઉત્તરાખંડ રાજ્યમાં આગામી દિવસોમાં યોજાનારી વાયબ્રન્ટ સમિટના પ્રમોશન માટે પુષ્કર સિંહ ધામી ગુજરાતના પ્રવાસે છે.અમદાવાદના અટલ બ્રિજની મુલાકાત લીધી હતી અને અમદાવાદના અર્બન ડેવલપમેન્ટ પ્લાનિંગ અને વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી તેઓ પ્રભાવિત થયા હોવાની લાગણી પણ તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ વ્યક્ત કરી હતી.મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતે વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીના માર્ગદર્શન અને પ્રેરણાથી વાયબ્રન્ટ સમિટના બે દાયકા ઉત્તરોત્તર વૈશ્વિક પ્રગતિની દિશા સાથે પૂર્ણ કર્યા છે તે અંગેની વિગતો આપી હતી.
Home » Gandhinagar માં CM ભુપેન્દ્રભાઈ પટેલને મળ્યા ઉત્તરાખંડના CM પુષ્કરસિંહ ધામી
Gandhinagar માં CM ભુપેન્દ્રભાઈ પટેલને મળ્યા ઉત્તરાખંડના CM પુષ્કરસિંહ ધામી
Hiren Dave
My name is Hiren Dave, I have 11 years experience in journalism field, i have worked in well known news channels of gujarati media, like vtv news and gtpl news Channel. At present i am working at Gujarat First News Channel in Digital Dept.
121