ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈ રોમાંચ હવે ચરમ સીમાએ પહોંચ્યો છે ત્યારે અમદાવાદ એરપોર્ટ પર VVIP નો જમાવડો જોવા મળ્યો છે. એરપોર્ટ પર VVIP નું ભવ્ય સ્વાગત ગરબા કરીને આવકારવામાં આવી રહ્યું છે. આવતી કાલની મેચના સાક્ષી બનવા ઘણા VVIP અમદાવાદ ખાતે આવનાર છે , જેમાં સૌરવ ગાંગુલી, સારા તેંડુલકર અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા છે.
Home » VIDEO : અમદાવાદને લાગ્યો ક્રિકેટનો રંગ, એરપોર્ટ પર જોવા મળ્યો VVIP નો જમાવડો
VIDEO : અમદાવાદને લાગ્યો ક્રિકેટનો રંગ, એરપોર્ટ પર જોવા મળ્યો VVIP નો જમાવડો
Harsh Bhatt
My Names Is Harsh D Bhatt . I have been associated with media industry since 2022 . I have worked with one of the prestigious media organization of India - one India for a year. I am fanatic about sports and cinema.
133