અમદાવાદની નામાંકિત 38 હોટલોમાં GST ની ટીમ ત્રાટકી છે. 150 થી વધુ અધિકારીઓની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં મેચ દરમિયાન રાતોરાત ભાડા ઊંચા વધાર્યા હતા. આ ઊંચા ભાવ લઈ હોટેલોએ તગડો નફો રળ્યો હતો. હોટલ તાજ, નોવાટેલ, ITC નર્મદામાં તપાસ હાથ ધરાઇ છે વધુમાં હોટલ ઉમેદ, ફોર્ચ્યુન, ગ્રાન્ડ ભગવતીમાં પણ તપાસ હાથ ધરાઇ છે.
Home » VIDEO : અમદાવાદની નામાંકિત 38 હોટલોમાં GST ની ટીમ ત્રાટકી
VIDEO : અમદાવાદની નામાંકિત 38 હોટલોમાં GST ની ટીમ ત્રાટકી
Harsh Bhatt
My Names Is Harsh D Bhatt . I have been associated with media industry since 2022 . I have worked with one of the prestigious media organization of India - one India for a year. I am fanatic about sports and cinema.
138