દિવાળીમાં દરેક ઘરના આંગણે સુંદર રંગોળી તૈયાર કરવામાં આવે છે, ત્યારે જ જામનગરના એક કલાકાર દ્વારા ખાસ રંગોળી તૈયાર કરવામાં આવી છે . આ રંગોળી ચંદ્રયાન પર સફળતા થીમ દર્શાવતી રંગોળી છે, જેને વિવિધ રંગ અને તેના મિશ્રણનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે