તહેવારોની સીઝન શરૂ થવા જઇ રહી છે. લોકો આ સમયગાળા દરમિયાન સોના અને ચાંદીની ખૂબ ખરીદી કરતા હોય છે. પણ શું તમે જાણો છો કે આ વખતે સોના-ચાંદીની ખરીદી કરવા જશો તો તેનો ભાવ તમને આસમાને હોવાનું સાંભળવા મળશે. જીહા, ઈઝરાયેલ-હમાસ સંઘર્ષની શરૂઆતથી જ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. ગુરૂવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું 58,000ની સપાટી વટાવી ગયું હતું. પ્રારંભિક તબક્કામાં સોનું રૂ. 58,045 પર ખુલ્યું હતું. આ પછી, તેની કિંમતમાં વધુ વધારો નોંધવામાં આવ્યો છે અને 11 વાગ્યા સુધી તે ગઈકાલની તુલનામાં 154 રૂપિયા અથવા 0.27 ટકાના વધારા સાથે 58,094 રૂપિયાના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. બુધવારે વાયદા બજારમાં સોનું 57,940ના સ્તરે બંધ થયું હતું.
Home » Israel – Hamas યુદ્ધની અસર સોના-ચાંદીના ભાવ પર પડી, ભાવ પહોંચ્યા આસમાને
Israel – Hamas યુદ્ધની અસર સોના-ચાંદીના ભાવ પર પડી, ભાવ પહોંચ્યા આસમાને
Hardik Shah
I have 8 years experince in journalism field in different media institute like Mantavya News. Sports News, Political News is my favourite subject
225
Hardik Shah
I have 8 years experince in journalism field in different media institute like Mantavya News. Sports News, Political News is my favourite subject