25 બસો ન્યૂજર્સીથી અને 19 બસો ન્યૂયોર્કથી.. આ આંકડા એ એ બસોના છે, જે છલોછલ ભરીને અમેરિકામાં વસતા ભારતીયો વડાપ્રધાન મોદીની એક ઝલક મેળવવા માટે વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા, જી હા વડાપ્રધાન મોદી જ્યારથી અમેરિકા પહોંચ્યા છે ત્યારથી અમેરિકા જાણે મોદીમય બની ગયું હોય તેવો માહોલ છે. અમેરિકામાં વર્ષોથી પત્રકાર તરીકે કામ કરતા ગાયત્રીબેને કહ્યું કે ઘરમાં લગ્નનો પ્રસંગ હોય તો પણ જેટલો ઉત્સાહ ન હોય તેટલો ઉત્સાહ હાલ અમેરિકામાં વસતા ભારતીયોમાં જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીની આ અમેરિકા યાત્રા પછી ભારતમાં એક ક્રાંતિકારી પરિવર્તન આવશે અને તેનો તમામ શ્રેય વડાપ્રધાન મોદીને જાય છે.
Home » 25 બસોમાં ન્યૂજર્સીથી અને 19 બસોમાં ન્યૂયોર્કથી લોકો વડાપ્રધાન મોદીની એક ઝલક મેળવવા વ્હાઇટ હાઉસ પહોંચ્યા
25 બસોમાં ન્યૂજર્સીથી અને 19 બસોમાં ન્યૂયોર્કથી લોકો વડાપ્રધાન મોદીની એક ઝલક મેળવવા વ્હાઇટ હાઉસ પહોંચ્યા
Vishal Dave
My name is Vishal Dave, I have 15 years experience of electronic news media, have worked in various news organizations like tv9 gujarati, ABP asmita, VTV news, GSTV and Mantavya news. Writing fiction stories is my hobby.
125