Download Apps
Home » યૂપીમાં બીજા તબક્કાનું તો ઉત્તરાખંડની 70 અને ગોવાની 40 બેઠકો પર મતદાન

યૂપીમાં બીજા તબક્કાનું તો ઉત્તરાખંડની 70 અને ગોવાની 40 બેઠકો પર મતદાન

ત્રણેય રાજ્યોની ચૂંટણી પર દેશની નજર 
દેશમાં આજે ત્રણ મહત્વના રાજ્યો પર મતદાન યોજાઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં બીજા તબક્કાનું મતદાન તો ઉત્તરાખંડની 70 અને ગોવાની 40 બેઠકો પર મતદાન યોજાશે. ચૂંટણી કોરોના ગાઈડલાઈન પ્રમાણે યોજાય તેની સંપૂર્ણ વ્યવસ્થા
ચૂંટણીપંચે કરી છે. ભાજપ સહિતની રાજકીય પક્ષોએ ત્રણેય રાજ્યોના ચૂંટણી પ્રચારમાં એડીચોટીનું જોર લગાવ્યું છે. 
ઉત્તર પ્રદેશમાં બીજા તબક્કાનું મતદાન
ઉત્તર પ્રદેશમાં બીજા તબક્કાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. રાજ્યમાં 9 જિલ્લાની 55 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. 9 જિલ્લાની 55 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યુ છે. 585 ઉમેદવારો મેદાનમાં છે. અંદાજે 2 કરોડ મતદારો યૂપીમાં પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરશે. ઉત્તર પ્રદેશમાં આઝમ ખાન તેમના પુત્ર અબ્દુલ આઝમ અને ભાજપના સુરેન્દ્ર ખન્ના ચૂંટણી મેદાનમાં છે. વર્ષ 2017માં યૂપીમાં 55 બેઠકોમાંથી ભાજપે 38,સમાજવાદી પાર્ટીએ 15 અને કોંગ્રેસે 2 બેઠકો જીતી હતી. પ્રધાનમંત્રી મોદીએ રેલીઓ યોજી ચૂંટણી પ્રચાર કર્યો હતો. બીજીતરફ અખિલેશ યાદવની પણ પ્રતિષ્ઠાનો જંગ છે. 
ઉત્તરાખંડની 70 બેઠકો પર જંગ
ઉત્તરાખંડની 70 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યુ છે. 632 ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ થશે. ગઢવાલ મંડળના 7 જિલ્લાની 29 બેઠકો અને 391 ઉમેદવારોની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે. 
ગોવામાં 40 બેઠકો પર મતદાન
ગોવામાં 40 બેઠકો પર મતદાન થઈ રહ્યુ છે. 40 બેઠકો માટે 301 ઉમેદવારો મેદાનમાં છે. ભાજપના 40, કોંગ્રેસના 37, AAPના 29, TMCના 26, MGPના 13 અને અપક્ષના 68 ઉમેદવારો મેદાનમાં છે. રાજ્યમાં ફુલ 11.56 લાખ મતદારો મત્તાધિકારનો ઉપયોગ કરશે.
સૌથી પહેલા મતદાન: PM મોદી
ત્રણેય રાજ્યોની ચૂંટણીને લઈ પ્રધાનમંત્રી મોદીએ લોકશાહીના પર્વની શુભકામના આપી હતી. લોકો મતદાન કરે અને રેકોર્ડ બનાવે તેવી અપીલ પ્રધાનમંત્રીએ કરી છે. પ્રધાનમંત્રીએ સૂત્ર આપ્યું છે ‘પહેલા મતદાન પછી અન્ય કોઈ કામ’
તમને ખબર નહીં હોય પણ આ BLOCKBUSTER ફિલ્મો પુસ્તક ઉપર આધારિત છે, જુઓ લિસ્ટ
તમને ખબર નહીં હોય પણ આ BLOCKBUSTER ફિલ્મો પુસ્તક ઉપર આધારિત છે, જુઓ લિસ્ટ
By Harsh Bhatt
આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ
આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ
By Harsh Bhatt
T20 World Cup માં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન
T20 World Cup માં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન
By Hardik Shah
IPL માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમો કઇ?
IPL માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમો કઇ?
By Hardik Shah
COVID-19 Survey Report માં બાળકોને લઈ WHO ના ચોંકાવનારા ખુલાસા
COVID-19 Survey Report માં બાળકોને લઈ WHO ના ચોંકાવનારા ખુલાસા
By VIMAL PRAJAPATI
નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટની ફી જાણી ચોંકી જશો
નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટની ફી જાણી ચોંકી જશો
By Vipul Pandya
‘અનુપમા’ની ડિમ્પીના બ્રાલેસ તસવીરોએ મચાવી ધૂમ
‘અનુપમા’ની ડિમ્પીના બ્રાલેસ તસવીરોએ મચાવી ધૂમ
By Hiren Dave
બોલિવૂડ અભિનેત્રીઓથી પણ જબરદસ્ત છે આ ભોજપુરી એક્ટ્રેસનો હોટલૂક
બોલિવૂડ અભિનેત્રીઓથી પણ જબરદસ્ત છે આ ભોજપુરી એક્ટ્રેસનો હોટલૂક
By Vipul Sen
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
તમને ખબર નહીં હોય પણ આ BLOCKBUSTER ફિલ્મો પુસ્તક ઉપર આધારિત છે, જુઓ લિસ્ટ આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ T20 World Cup માં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન IPL માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમો કઇ? COVID-19 Survey Report માં બાળકોને લઈ WHO ના ચોંકાવનારા ખુલાસા નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટની ફી જાણી ચોંકી જશો ‘અનુપમા’ની ડિમ્પીના બ્રાલેસ તસવીરોએ મચાવી ધૂમ બોલિવૂડ અભિનેત્રીઓથી પણ જબરદસ્ત છે આ ભોજપુરી એક્ટ્રેસનો હોટલૂક