ગીર જંગલમાં વન્યજીવોના રક્ષણ મુદ્દે HCમાં અરજી
યોગ્ય રીતે રક્ષણ ન થતી હોવાની કોર્ટમાં રજૂઆત
કોમર્શિયલ બાંધકામથી વન્યજીવો પ્રભાવિતઃ અરજદાર
નિયત કરતાં વધારે વોલ્ટની વીજળી ન આપોઃ અરજદાર
વર્ષો જૂના કાયદા બદલીને નવા લાગુ કરાયઃ અરજદાર
વધુ સુનાવણી 27 જુલાઈએ કોર્ટમાં હાથ ધરાશે
આ પણ વાંચો – LOKSABHA ELECTION 2024 : BHAVNAGAR ની જનસભામાં C.R.PAATIL નું સંબોધન, જુઓ VIDEO
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ