Download Apps
Home » PM Modi in Gujarat : PM મોદીનો બે દિવસીય ગુજરાત પ્રવાસ, જાણો તારીખ અને કાર્યક્રમોની વિગત

PM Modi in Gujarat : PM મોદીનો બે દિવસીય ગુજરાત પ્રવાસ, જાણો તારીખ અને કાર્યક્રમોની વિગત

PM Modi in Gujarat : ગુજરાતમાં 7મી મેના રોજ લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) યોજાવવાની છે. જો કે, રાજ્યની સુરત બેઠક ચૂંટણી પૂર્વે જ ભાજપના (BJP) પક્ષમાં જતા હવે 25 બેઠકો પર લોકસભાની ચૂંટણી યોજાશે. ત્યારે રાજ્યમાં ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે. પીએમ મોદી 1 મેના રોજ એટલે કે ગુજરાત સ્થાપના દિવસે ગુજરાત આવશે. ગુજરાતમાં પીએમ મોદી 1 અને 2 મેના રોજ વિવિધ જિલ્લાઓમાં રેલી અને જનસભાને સંબોધિત કરશે. અહીં, જાણો પીએમ મોદીના કાર્યક્રમ (PM Modi in Gujarat) અંગેની તમામ વિગત…

ગુજરાતમાં PM મોદીની જનસભા

. તારીખ 01-05-2024
સભા સ્થળ:- ડીસા
લોકસભા વિસ્તાર :- બનાસકાંઠા અને પાટણ

. તારીખ:- 01-05-2024
સભા સ્થળ:- હિંમતનગર
લોકસભા વિસ્તાર :- સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ ઈસ્ટ

. તારીખ:-02-05-2024
સભા સ્થળ:- આણંદ
લોકસભા વિસ્તાર :- આણંદ, ખેડા

. તારીખ:-02-05-2024
સભા સ્થળ:- વઢવાણ
લોકસભા વિસ્તાર :- સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર

. તારીખ:- 02-05-2024
સભા સ્થળ:- જૂનાગઢ
લોકસભા વિસ્તાર :- જૂનાગઢ, પોરબંદર, અમરેલી

. તારીખ:- 02-05-2024
સભા સ્થળ:- જામનગર
લોકસભા વિસ્તાર :- જામનગર, પોરબંદર

 

આ પણ વાંચો – PM Modi : ગુજરાતના સ્થાપના દિવસે PM મોદી આવશે ‘વતન’માં

આ પણ વાંચો – Amit Shah At Rajkot: રાજકોટની જનતાને રિઝવવા વિશાળ જનસભાને સંબોધશે કેન્દ્રીય ગૃહ મંત્રી

આ પણ વાંચો – Kshatriya Andolan : ક્ષત્રિયોને મનાવવા કવાયત! બનાસકાંઠા, સાબરકાંઠા બાદ આ જિલ્લામાં હર્ષ સંઘવીની બેઠક

ડ્રગ્સ માફિયાની સુંદર પ્રેમિકા અને હત્યાકાંડ
ડ્રગ્સ માફિયાની સુંદર પ્રેમિકા અને હત્યાકાંડ
By Aviraj Bagda
તમે સ્વાદિષ્ટ ભોજનથી ખાઈ પણ કરી શકો છો weight loss, જાણો કેવી રીતે
તમે સ્વાદિષ્ટ ભોજનથી ખાઈ પણ કરી શકો છો weight loss, જાણો કેવી રીતે
By Harsh Bhatt
હસવાનું છોડીને રોવાનું રાખો, આટલા છે રડવાના ફાયદા!
હસવાનું છોડીને રોવાનું રાખો, આટલા છે રડવાના ફાયદા!
By Aviraj Bagda
ઓનલાઇન ખરીદી કરતા પહેલા આટલી વાતોનું રાખો ખાસ ધ્યાન
ઓનલાઇન ખરીદી કરતા પહેલા આટલી વાતોનું રાખો ખાસ ધ્યાન
By VIMAL PRAJAPATI
દૂધ બની શકે છે ઝેર કરતાં પણ વધારે ઝેરી, આ વાતનું રાખો ખાસ ધ્યાન
દૂધ બની શકે છે ઝેર કરતાં પણ વધારે ઝેરી, આ વાતનું રાખો ખાસ ધ્યાન
By Harsh Bhatt
T20 વર્લ્ડ કપમાં આ ભારતીય ખેલાડી USA તરફથી રમશે
T20 વર્લ્ડ કપમાં આ ભારતીય ખેલાડી USA તરફથી રમશે
By Hardik Shah
Bajaj લાવી રહી છે વિશ્વની પહેલી CNG Bike
Bajaj લાવી રહી છે વિશ્વની પહેલી CNG Bike
By Hardik Shah
‘પ્યાર કા પંચનામા’ એક્ટ્રેસ Sonnalli Seygall ની હૉટ અને બોલ્ડનેસ તસવીરોએ મચાવી ધૂમ
‘પ્યાર કા પંચનામા’ એક્ટ્રેસ Sonnalli Seygall ની હૉટ અને બોલ્ડનેસ તસવીરોએ મચાવી ધૂમ
By Vipul Sen
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
ડ્રગ્સ માફિયાની સુંદર પ્રેમિકા અને હત્યાકાંડ તમે સ્વાદિષ્ટ ભોજનથી ખાઈ પણ કરી શકો છો weight loss, જાણો કેવી રીતે હસવાનું છોડીને રોવાનું રાખો, આટલા છે રડવાના ફાયદા! ઓનલાઇન ખરીદી કરતા પહેલા આટલી વાતોનું રાખો ખાસ ધ્યાન દૂધ બની શકે છે ઝેર કરતાં પણ વધારે ઝેરી, આ વાતનું રાખો ખાસ ધ્યાન T20 વર્લ્ડ કપમાં આ ભારતીય ખેલાડી USA તરફથી રમશે Bajaj લાવી રહી છે વિશ્વની પહેલી CNG Bike ‘પ્યાર કા પંચનામા’ એક્ટ્રેસ Sonnalli Seygall ની હૉટ અને બોલ્ડનેસ તસવીરોએ મચાવી ધૂમ