Download Apps
Home » ધોનીની સેના ફરી એક વાર ચેમ્પિયન, ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે આપી હાર

ધોનીની સેના ફરી એક વાર ચેમ્પિયન, ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે આપી હાર

IPL 2023ની રોમાંચક અને દિલધડક ફાઇનલ મેચનું ટાઇટલ  CSKએ 5મી વાર જીતી લીધું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વરસાદના વિઘ્ન બાદ  CSKને 171 રનનું લક્ષ્યાંક આપવામાં આવ્યું હતું.  CSKના બેટ્સમેનોએ શરુઆતથી જ ફટકાબાજી શરુ કરી હતી પણ તેમની તબક્કાવાર વિકેટ પડતી રહી હતી. કપ્તાન મહેન્દ્રસિંહ ધોની જો કે ઝીરો પર જ આઉટ થઇ ગયા હતા જેથી મેચમાં ટ્વિસ્ટ આવ્યો હતો. મોહિત શર્માએ કમાલની બોલિંગ કરી હતી. આખરી ઓવરમાં મોહિત શર્માએ સુંદર બોલિંગ કરી હતી પણ રવિન્દ્ર જાડેજાએ સિક્સર ફટકારતાં છેલ્લે 1 બોલમાં 4 રન રહ્યા હતા અને આખરે રવિન્દ્ર જાડેજાએ છેલ્લા બોલે ફોર ફટકારતા CSKએ મેચ જીતી લીધી હતી.

રાત્રે 12.10 વાગે મેચ શરુ થઇ 
 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. સોમવારે રાત્રે ફરી એક વાર વરસાદ પડતાં IPLની ફાઇનલ મેચ થોભાવવી પડી હતી. નરેન્દ્ર મોડી સ્ટેડિયમ વિસ્તારમાં પણ ભારે વરસાદ શરુ થતાં મેદાનને કવરથી ઢાંકવામાં આવ્યું હતું. જો કે વરસાદ રોકાતા અને મેદાન સુકાઇ જતાં રાત્રે 12.10 કલાકે ફરી મેચ શરુ થઇ હતી.  CSKને 15 ઓવરમાં 171 રનનું લક્ષ્યાંક આપવામાં આવ્યું હતું.  CSKના બેટ્સમેનોએ શરુઆતમાં ફટકાબાજી શરુ કરી હતી. જો કે તબક્કાવાર વિકેટો પડવા લાંગી હતી. કપ્તાન ધોની પણ ફાઇલ મેચમાં ચાલ્યા ન હતા. મોહિત શર્માની બોલિંગમાં તે કેચ આઉટ થઇ ગયા હતા. એક સમયે એવું લાગતું હતું કે  CSK મેચ જીતી શકે છે પણ ત્યારબાદ વિકેટો પડતાં ગુજરાત ટાઇટનનું પલડું ભારે થઇ ગયું હતું. મોહિત શર્માએ ઉપરા ઉપરી 2 વિકેટો ઝડપી હતી. આખરી ઓવરોમાં મોહિત શર્માએ સુંદર બોલિંગ કરી હતી. મોહિત શર્માના યોર્કરના કારણે બેટ્સમેનો પર અંકુશ આવતાં છેલ્લે મેચ રોમાંચક અને દિલધડક બની રહી હતી.
અગાઉ ગુજરાત ટાઇટન્સે શુભમન ગીલ અને સાહાની બેટીંગ તથા સુદર્શનના તોફાની 96 રનની મદદથી 214 રન બનાવ્યા હતા.
ઉનાળામાં તમારા શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે બ્રેકફાસ્ટમાં ઉમેરો આ ખાસ FOODS
ઉનાળામાં તમારા શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે બ્રેકફાસ્ટમાં ઉમેરો આ ખાસ FOODS
By Harsh Bhatt
IPL માં સૌથી વધુ વખત 200+ રન બનાવવાવાળી ટીમની યાદી
IPL માં સૌથી વધુ વખત 200+ રન બનાવવાવાળી ટીમની યાદી
By Hardik Shah
આ વસ્તુઓની મદદથી પોતું કરવાથી મચ્છર-માખીઓનો કાયમી સફાયો
આ વસ્તુઓની મદદથી પોતું કરવાથી મચ્છર-માખીઓનો કાયમી સફાયો
By Hardik Shah
IPL માં ROHIT SHARMA નો આ રેકોર્ડ તોડવો હવે અશક્ય!
IPL માં ROHIT SHARMA નો આ રેકોર્ડ તોડવો હવે અશક્ય!
By Harsh Bhatt
Diet સાથે જોડાયેલી આ Myths વિશે તમને નહીં ખબર હોય , અત્યારે જ જાણો
Diet સાથે જોડાયેલી આ Myths વિશે તમને નહીં ખબર હોય , અત્યારે જ જાણો
By Harsh Bhatt
દીકરીના ઉંમરની દેખાતી શ્વેતા તિવારીએ લગાવી પાણીમાં આગ
દીકરીના ઉંમરની દેખાતી શ્વેતા તિવારીએ લગાવી પાણીમાં આગ
By Hardik Shah
શું તમને પણ AC વગર નથી ચાલતું ? જાણી લો AC ની હવાથી થતાં નુકસાન !
શું તમને પણ AC વગર નથી ચાલતું ? જાણી લો AC ની હવાથી થતાં નુકસાન !
By Vipul Sen
વિશ્વના આ 10 દેશ લાગે છે સૌથી સુંદર
વિશ્વના આ 10 દેશ લાગે છે સૌથી સુંદર
By Hardik Shah
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
ઉનાળામાં તમારા શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે બ્રેકફાસ્ટમાં ઉમેરો આ ખાસ FOODS IPL માં સૌથી વધુ વખત 200+ રન બનાવવાવાળી ટીમની યાદી આ વસ્તુઓની મદદથી પોતું કરવાથી મચ્છર-માખીઓનો કાયમી સફાયો IPL માં ROHIT SHARMA નો આ રેકોર્ડ તોડવો હવે અશક્ય! Diet સાથે જોડાયેલી આ Myths વિશે તમને નહીં ખબર હોય , અત્યારે જ જાણો દીકરીના ઉંમરની દેખાતી શ્વેતા તિવારીએ લગાવી પાણીમાં આગ શું તમને પણ AC વગર નથી ચાલતું ? જાણી લો AC ની હવાથી થતાં નુકસાન ! વિશ્વના આ 10 દેશ લાગે છે સૌથી સુંદર