વડોદરામાં એ માર્ટ ઇન્ટિરિયર કંપનીના બે કર્મચારીઓ કંપનીના માલિક પાસે પોતાનો દોઢ માસનો બાકી પગાર લેવા જતાં માલિકે ઝઘડો કરી તેમના પર હુમલો કરી બચકા ભર્યાંનો કિસ્સો સામે આવ્યો છે. …
-
BAPSGujaratElectionResultHomeIPLListenReadStartupsukhdukhnopoadcastUnionBudget2023Watchઅમદાવાદઆંતરરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયએક્સક્લુઝીવએક્સક્લુઝીવએક્સક્લુઝીવગાંધીનગરગુજરાતગુજરાતગુજરાતગેલેરીગેલેરીજામનગરજૂનાગઢટેક & ઓટોટેક & ઓટોધર્મ ભક્તિધર્મ ભક્તિધર્મ ભક્તિધર્મ ભક્તિપૉડકાસ્ટપૉડકાસ્ટપૉડકાસ્ટબિઝનેસબિઝનેસભાવનગરમનોરંજનમનોરંજનમનોરંજનરાજકોટરાષ્ટ્રીયરાષ્ટ્રીયરાષ્ટ્રીયરાષ્ટ્રીયલાઇફ સ્ટાઇલલાઇફ સ્ટાઇલવડોદરાવાયરલ & સોશિયલવાયરલ & સોશિયલવિડીયોવિડીયોસુરતસ્પોર્ટ્સસ્પોર્ટ્સ
-
સુરત
લેડી ડોન ભુરીની ગેંગના સાગરીત રાહુલની હત્યા, વરાછામાં ખેલાયો ખુની ખેલ
by Vipul Pandyaby Vipul Pandyaસુરતના કમલ પાર્ક સોસાયટી મા ખૂની ખેલ ખેલાયો હતો. વરાછા વિસ્તારના બને કુખ્યાત મિત્રોજ બાખડી પડ્યા હતા. વરાછાના કુખ્યાત રાહુલ ઉર્ફે ઘોદા ને તેનાજ મિત્ર કલ્પેશે રહેંસી નાખ્યો હતો. આ …
-
મનોરંજનસુરત
લવજેહાદનો કિસ્સો સામે આવ્યો, હિન્દૂ નામ ધારણ કરી યુવતી સાથે આચર્યું દુષ્કર્મ
by Vipul Pandyaby Vipul Pandyaસુરત શહેરમાં લવ જેહાદનો એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં વિધર્મી યુવકે પોતાની અસલ ઓળખ છુપાવી હિન્દૂ તરીકેની ઓળખ આપી યુવતી જોડે મિત્રતા કેળવી હતી. ઇવેન્ટ કંપનીમાં ભાગીદારી બનાવી યુવતીને …
-
અમદાવાદ
કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSએ ઝડપેલા ડ્રગ્સ કેસમાં પાકિસ્તાનથી કનેક્શન આવ્યું સામે
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત ATS અને ભારતીય કોસ્ટ ગાડે પહેલું સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું છે. જેમાં અંદાજે 427 કરોડ ના માદક પદાર્થનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. DGP વિકાસ સહાય દ્વારા માહિતી આપવામાં …
-
અમદાવાદ
BMW હીટ એન્ડ રન કેસ, આરોપી સત્યમને ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનના ડુંગરપુરથી ઝડપી પાડ્યો
by Vipul Pandyaby Vipul Pandyaસોલા વિસ્તારમાં બનેલ BMW હિટ એન્ડ રન કેસ માં આરોપીને પકડવામાં આખરે પોલીસને સફળતા મળી છે.. આરોપી સત્યમ શર્મા રાજસ્થાનના ડુંગરપુરમાં છુપાયો હોવાની બાકી મળતા જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ છે …
-
વડોદરા શહેરમાં રખડતા ઢોર ના ત્રાસને નિવારવા પાલિકાની ઢોર પાર્ટી ની ટીમ રાઉન્ડ ધ કલોક કામગીરી કરી રહી છે. ગત રોજ ઢોર પાર્ટીની ટીમ રાબેતા મુકામ શહેરના માર્ગો પર યમદૂત …
-
ગુજરાત
દરિયાઈ ક્રિક વિસ્તારમાં બિનવારસી હાલતમાં ચરસનું પેકેટ મળી આવ્યું, સુરક્ષા એજન્સીઓ સતર્ક
by Vipul Pandyaby Vipul Pandyaભારત પાકિસ્તાનની રણ સીમાને અડકીને આવેલા કચ્છ જિલ્લાના દરિયાઈ ક્રિક વિસ્તારમાંથી લાંબા સમય બાદ ફરી એક વખત બિનવારસી હાલતમાં માદક પદાર્થનું પેકેટ મળી આવ્યાનું જાણવા મળે છે. છેલ્લા ઘણા સમયથી …
-
ગુજરાત
મહિલા મિત્રને મળવા ગયેલા યુવકનો નગ્ન વીડિયો ઉતારી માર મરાયો, જાણો શું છે મામલો
by Vipul Pandyaby Vipul Pandyaપાલનપુરના (Palanpur) એક ગામના યુવકને યુવતીએ ફોન કરી એક હોટલ પર બોલાવ્યો ત્યારે અજણાયા શખ્સ આવી યુવકને એક કારમાં અપહરણ (Kidnap) કરી નગ્ન વિડીયો (Video) બનાવી જાનથી મારી નાખવાની ધમકી …
-
સુરત
સાડા છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરનારને ફાંસીની સજા
by Vipul Pandyaby Vipul Pandyaસુરત (Surat) શહેરના કતારગામ વિસ્તારમાં આશરે બે માસ પૂર્વે હચમચાવી દેતી ઘટના સામે આવી હતી. સાડા છ વર્ષીય બાળકી સાથે પાડોશમાં રહેતા નરાધમ યુવક દ્વારા દુષ્કર્મ (Rape) બાદ હત્યા કરાઈ …
-
ગુજરાત
કચ્છમાં 55 વર્ષની મહિલા સાથે દુષ્કર્મ બાદ હત્યા, મૃતદેહને હાઈવેની સાઈડમાં ફેંકી આરોપી ફરાર
by Vipul Pandyaby Vipul Pandyaમુન્દ્રા (Mundra) તાલુકાના રતાડિયા ગામમાં ધોળા દિવસે મહિલાની હત્યા થતા ચકચાર મચી જવા પામી હતી આ મહિલા સાથે બળાત્કાર (Rape) થયો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે રતાડીયા ગામમાં …