Home » દીપિકા પાદુકોણેના રેડ કાર્પેટ પર કિલર પોઝ
દીપિકા પાદુકોણેના રેડ કાર્પેટ પર કિલર પોઝ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
84
બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં તેના અદ્ભુત દેખાવ અને કોન્ફિડન્સથી દરેકનું દિલ જીતી લીધું છે. ફેસ્ટિવલના ત્રીજા દિવસે તેણે રેડ કાર્પેટ પર દીપિકા દમદાર લાગી. તેણે જોરદાર પોઝ આપ્યા હતાં.
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022ના ત્રીજા દિવસે, દીપિકા પાદુકોણે તેના કિલર લુક્સથી દરેકનું દિલ જીતી લીધું છે. કાન 2022માં, દીપિકા પાદુકોણ દરેક વખતે અમેઝિંગ લુક્સમાં જોવા મળી છે. અભિનેત્રી અહીં દેખાવ સાથે એક્સપરિમેન્ટ કરતી જોવા મળે છે.
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022ના ત્રીજા દિવસે તે લાલ રંગના ગાઉનમાં જોરદાર પોઝ આપતી જોવા મળી હતી. દીપિકા પાદુકોણે રેડ કાર્પેટ પર આ લુકને ધમાલ મચાવી દીધી છે એમ કહેવું ખોટું નહીં હોય. લોકોને દીપિકાનો આ લુક ઘણો પસંદ આવી રહ્યો છે.
દીપિકાનો આત્મવિશ્વાસ ગજબ
દીપિકા પાદુકોણ રેડ ગાઉનમાં ખૂબ જ ક્લાસી લાગી રહી છે. તેની સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. દીપિકા પાદુકોણની તકેટલીક તસવીરો ગઈકાલે રાતથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. ચાહકો તેના વખાણ કરતા થાકતા નથી.
એક યુઝરે કોમેન્ટ કરી છે કે, ‘દીપિકાની સામે બધું ફિક્કું લાગે છે.’ અન્ય યુઝરે લખ્યું, ‘બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રી
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject