Download Apps
Home » પેઈન કિલર લીધા વગર માથાના અસહ્ય દુખાવામાંથી કાયમી રાહત અપાવતો રામબાણ ઈલાજ

પેઈન કિલર લીધા વગર માથાના અસહ્ય દુખાવામાંથી કાયમી રાહત અપાવતો રામબાણ ઈલાજ

માઈગ્રેનના દુખાવાથી રાહત અપાવતી Tips
ઘણી વખત માથામાં એટલો તીવ્ર દુખાવો થતો હોય છે, કે ત્યારે તરત જ પેઈન કિલરનો સહારો લેવો પડતો હોય છે. ત્યારે આવો આપને કેટલીક એવી ટીપ્સ જણાવીએ જે તમને આ દુખાવામાંથી રાહત અપાવશે.. 
Explainer: How to know if your headache is dangerous? Signs to watch out  for - Times of India
માઈગ્રેનના દુખાવાના લક્ષણો:
  • માઈગ્રેનમાં અસહ્ય પીડાદાયક માથામાં દુખાવો થાય છે, જેના કારણે ઉબકા-ઉલટી જેવો અનુભવ થયા કરે છએ.
  • માઈગ્રેનમાં દુખાવો થવાની સાથે જ બોલવામાં તકલીફ તેમજ હાથ-પગમાં ઝણઝણાટી અનુભવાય છે.
Tension Headaches: Symptoms, Causes, Diagnosis & Treatment | Airrosti
કેટલા સમય સુધી દુખાવો રહી શકે?
માઈગ્રેનનો દુખાવો 4 કલાકથી લઈને કેટલાક દિવસો સુધી રહી શકે છે. આ લક્ષણો દરેક વ્યકિતઓમાં અલગ અલગ દેખાઈ શકે.
Here's how to know one is suffering from migraine or headache
માઈગ્રેનનો દુખાવો મટાડવા માટે શું કરવું?
  • 1 ચમચી કિશમિશને રાત્રે પાણીમાં પલાળી સવારે સૌથી પહેલાં તેનું સેવન કરો.
  • 12 અઠવાડિયા સુધી સતત આ રીતે કિશમિશનું સેવન કરવાથી શરીરમાં રહેલો વધારાનો વાત્ત-પીત્ત ઓછો થાય છે અને માઈગ્રેન સાથે સંકળાયેલા લક્ષણોમાંથી રાહત અપાવે છે.
    7 Herbal Tea Benefits for a Healthier Life – Sencha Tea Bar
  • ભોજનના 1 કલાક બાદ જ્યારે પણ માઈગ્રેનના લક્ષણો દેખાય ત્યારે 1 ગ્લાસ પાણીમાં અડધી ચમચી જીરું અને ઈલાયચી ઉમેરી 3 મિનિટ ઉકાળીને ગાળીને આ હર્બલ ચા નું સેવન કરો.   
    Cow's Milk May Increase Risk for Breast Cancer
  • શરીર અને મગજમાં વધુ પડતા પિત્તને સંતુલિત કરવા માટે ગાયનું ઘી ખૂબ જ ફાયદા કારક છે. તે માટે ભોજનમાં રોટલીમાં, ભાતમાં કે શાકમાં ઘી મિક્સ કરી તેનું સેવન કરો. તેમજ રાતે સૂતા પહેલાં દૂધમાં ઘી મિક્સ કરી તેનું સેવન કરો.
તમને ખબર નહીં હોય પણ આ BLOCKBUSTER ફિલ્મો પુસ્તક ઉપર આધારિત છે, જુઓ લિસ્ટ
તમને ખબર નહીં હોય પણ આ BLOCKBUSTER ફિલ્મો પુસ્તક ઉપર આધારિત છે, જુઓ લિસ્ટ
By Harsh Bhatt
આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ
આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ
By Harsh Bhatt
T20 World Cup માં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન
T20 World Cup માં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન
By Hardik Shah
IPL માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમો કઇ?
IPL માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમો કઇ?
By Hardik Shah
COVID-19 Survey Report માં બાળકોને લઈ WHO ના ચોંકાવનારા ખુલાસા
COVID-19 Survey Report માં બાળકોને લઈ WHO ના ચોંકાવનારા ખુલાસા
By VIMAL PRAJAPATI
નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટની ફી જાણી ચોંકી જશો
નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટની ફી જાણી ચોંકી જશો
By Vipul Pandya
‘અનુપમા’ની ડિમ્પીના બ્રાલેસ તસવીરોએ મચાવી ધૂમ
‘અનુપમા’ની ડિમ્પીના બ્રાલેસ તસવીરોએ મચાવી ધૂમ
By Hiren Dave
બોલિવૂડ અભિનેત્રીઓથી પણ જબરદસ્ત છે આ ભોજપુરી એક્ટ્રેસનો હોટલૂક
બોલિવૂડ અભિનેત્રીઓથી પણ જબરદસ્ત છે આ ભોજપુરી એક્ટ્રેસનો હોટલૂક
By Vipul Sen
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
તમને ખબર નહીં હોય પણ આ BLOCKBUSTER ફિલ્મો પુસ્તક ઉપર આધારિત છે, જુઓ લિસ્ટ આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ T20 World Cup માં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન IPL માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમો કઇ? COVID-19 Survey Report માં બાળકોને લઈ WHO ના ચોંકાવનારા ખુલાસા નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટની ફી જાણી ચોંકી જશો ‘અનુપમા’ની ડિમ્પીના બ્રાલેસ તસવીરોએ મચાવી ધૂમ બોલિવૂડ અભિનેત્રીઓથી પણ જબરદસ્ત છે આ ભોજપુરી એક્ટ્રેસનો હોટલૂક