Gir Somnath ના ઉના અહેમદપુર માંડવી ચેકપોસ્ટ પર પોલીસકર્મીઓ તોડ કરતા હોવાની બાતમી મળી હતી. જે બાદ ACB એ અહીં રેડ પાડી હતી. ત્યારબાદ ઉના PI એન.કે.ગોસ્વામી અને 6 પોલીસ કર્મચારીઓને ACB નું તેડું આવ્યું છે. ACB ના નિયામક બી.એલ.દેસાઈએ આ નોટિસ ફટકારી હતી. વળી ઉના PI એન.કે.ગોસ્વામી રજા પર ઉતરી જતાં ઘણા તર્કવિતર્ક શરૂ થઇ ગયા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ