Download Apps
Home » PM મોદીએ થોમસ કપ જીતવા બદલ ભારતીય ટીમને પાઠવ્યા અભિનંદન, રૂ. 1 કરોડના ઈનામની જાહેરાત

PM મોદીએ થોમસ કપ જીતવા બદલ ભારતીય ટીમને પાઠવ્યા અભિનંદન, રૂ. 1 કરોડના ઈનામની જાહેરાત

ભારતની પુરુષ બેડમિન્ટન ટીમે ઈતિહાસ રચ્યો છે. તેઓએ ફાઇનલમાં મજબૂત
ઇન્ડોનેશિયાની ટીમને
3-0થી હરાવીને પ્રથમ વખત થોમસ કપનો ખિતાબ જીત્યો હતો. આ જીત બાદ દેશના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પુરૂષ બેડમિન્ટન ટીમના વખાણ કર્યા છે અને અભિનંદન
પાઠવ્યા છે.
મેન્સ બેડમિન્ટન ટીમની આ જીત
બાદ પીએમ મોદીએ તે
ના વખાણ કર્યા અને ટ્વીટ કર્યું
છે.
ભારતીય બેડમિન્ટન ટીમે ઈતિહાસ રચ્યો છે. જ્યારે ભારત
થોમસ કપ જીત્યું ત્યારે સમગ્ર દેશ ઉત્સાહિત છે. અમારી કુશળ ટીમને અભિનંદન અને
તેમના ભવિષ્ય માટે શુભકામનાઓ. આ જીત ઘણા આવનારા ખેલાડીઓને પ્રેરણા આપશે. આ સાથે જ
રમત મંત્રાલયે થોમસ કપ વિજેતા ટીમને 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત
કરી છે.

The Indian badminton team has scripted history! The entire nation is elated by India winning the Thomas Cup! Congratulations to our accomplished team and best wishes to them for their future endeavours. This win will motivate so many upcoming sportspersons.

— Narendra Modi (@narendramodi) May 15, 2022 ” title=”” target=””>javascript:nicTemp();

Congratulations to our Indian Men’s Badminton Team on the historic Thomas Cup win 🏆
This day will be etched in the sporting memory of every Indian.

With this feat, our boys have captured the imagination of the entire nation🇮🇳 https://t.co/iBhf0vsuQd pic.twitter.com/Nc0kGFfIRk

— Kiren Rijiju (@KirenRijiju) May 15, 2022 ” title=”” target=””>javascript:nicTemp();

ભારતની પુરૂષ બેડમિન્ટન ટીમે રવિવારે એકતરફી ફાઇનલમાં 14 વખતની ચેમ્પિયન
ઇન્ડોનેશિયાને
3-0થી હરાવીને પ્રથમ વખત થોમસ કપ
ટાઇટલ જીતીને ઇતિહાસના પાનામાં પોતાનું નામ અંકિત કર્યું. ભારતીય ટીમે
ટૂર્નામેન્ટના ઈતિહાસમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. વર્લ્ડ ચેમ્પિયનશિપ
મેડલ વિજેતા લક્ષ્ય સેન અને કિદામ્બી શ્રીકાંત ઉપરાંત વિશ્વની આઠમાં નંબરની જોડી
સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ટીમ માટે યાદગાર જીત નોંધાવી હતી.

Fellow Indians, Today i.e 15th May Sunday, Indian Badminton team is on the verge of history. They will take on Indonesia in the final of Thomas Cup.
Thomas Cup is men’s Badminton Team World Cup. India has reached the finals for the 1st time! India is leading 2-0
#Cheer4India 🇮🇳 pic.twitter.com/Dj6GW1vBYS

— Kiren Rijiju (@KirenRijiju) May 15, 2022 ” title=”” target=””>javascript:nicTemp();

નોકઆઉટ સ્ટેજમાં વેગ મેળવવા માટે સંઘર્ષ કરી રહેલા લક્ષ્યે સૌથી નિર્ણાયક મુકાબલામાં અપેક્ષા મુજબનું
પ્રદર્શન કર્યું કારણ કે તેણે પ્રથમ સિંગલ્સ મેચમાં હારમાંથી પાછા ફરીને વિશ્વના
પાંચમા નંબરના એન્થોની સિનિસુકા ગિંટીંગને
8-21 21-17 21- 16થી હરાવી ભારતને જીત અપાવી.

 

કોણ છે  મોના પટેલ ? જેણે મેટ ગાલામાં વગાડ્યો ડંકો
કોણ છે મોના પટેલ ? જેણે મેટ ગાલામાં વગાડ્યો ડંકો
By Hiren Dave
T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી સફળ ભારતીય કેપ્ટન કોણ?
T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી સફળ ભારતીય કેપ્ટન કોણ?
By Hardik Shah
IPL ના અસલી કિંગ છે વિરાટ કોહલી, આજે બનાવ્યો આ મોટો રેકોર્ડ
IPL ના અસલી કિંગ છે વિરાટ કોહલી, આજે બનાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
ગરમીમાં સૌથી વધારે ફાયદાકારક છે જાંબુ, જાણો ખાવાનો શ્રેષ્ઠ સમય કયો છે
ગરમીમાં સૌથી વધારે ફાયદાકારક છે જાંબુ, જાણો ખાવાનો શ્રેષ્ઠ સમય કયો છે
By VIMAL PRAJAPATI
ભારતીયો માટે Good News, આ સુંદર ટાપુઓ ધરાવતા દેશોનો પ્રવાસ હવે વગર વિઝાએ
ભારતીયો માટે Good News, આ સુંદર ટાપુઓ ધરાવતા દેશોનો પ્રવાસ હવે વગર વિઝાએ
By VIMAL PRAJAPATI
બ્લેક ગાઉનમાં Tripti Dimriએ ઇન્સ્ટાગ્રામ પર મચાવ્યો કહેર
બ્લેક ગાઉનમાં Tripti Dimriએ ઇન્સ્ટાગ્રામ પર મચાવ્યો કહેર
By Hiren Dave
દિશા પટાની બીચ પર નેટ ડ્રેસમાં જોવા મળી, ફોટોઝ જોઇને તમે પણ કહેશો  ‘Water Baby’
દિશા પટાની બીચ પર નેટ ડ્રેસમાં જોવા મળી, ફોટોઝ જોઇને તમે પણ કહેશો ‘Water Baby’
By Dhruv Parmar
આંતરડાને સાફ રાખવા માટે ખાઓ આ SUPER FOODS
આંતરડાને સાફ રાખવા માટે ખાઓ આ SUPER FOODS
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
કોણ છે મોના પટેલ ? જેણે મેટ ગાલામાં વગાડ્યો ડંકો T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી સફળ ભારતીય કેપ્ટન કોણ? IPL ના અસલી કિંગ છે વિરાટ કોહલી, આજે બનાવ્યો આ મોટો રેકોર્ડ ગરમીમાં સૌથી વધારે ફાયદાકારક છે જાંબુ, જાણો ખાવાનો શ્રેષ્ઠ સમય કયો છે ભારતીયો માટે Good News, આ સુંદર ટાપુઓ ધરાવતા દેશોનો પ્રવાસ હવે વગર વિઝાએ બ્લેક ગાઉનમાં Tripti Dimriએ ઇન્સ્ટાગ્રામ પર મચાવ્યો કહેર દિશા પટાની બીચ પર નેટ ડ્રેસમાં જોવા મળી, ફોટોઝ જોઇને તમે પણ કહેશો ‘Water Baby’ આંતરડાને સાફ રાખવા માટે ખાઓ આ SUPER FOODS