- ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર
- બાળકીની સગી ફોઈએ હત્યાકાંડની આપી હતી પ્રેરણા
- પુરાવાનો નાશ કરવા બદલ બાળકીના દાદા બન્યા આરોપી
Home » પરિવારના વધુ બે લોકો હત્યાકાંડમાં સામેલ હોવાનું ખુલ્યું, પોલીસે કરી ધરપકડ
પરિવારના વધુ બે લોકો હત્યાકાંડમાં સામેલ હોવાનું ખુલ્યું, પોલીસે કરી ધરપકડ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
82
ગીરસોમનાથ જિલ્લાના ધાવા ગામે ધૈર્યા નામની 14 વર્ષીય બાળકીની તાંત્રિક વિધિથી હત્યા કરાઈ હોવાના ગુજરાત ફર્સ્ટના ઈન્વેસ્ટીગેશન રિપોર્ટીંગ બાદ બાળકીના પિતા અને મોટા પપ્પાની પોલીસે ધરપકડ કરી હતી. જે બાદ આ હત્યાકાંડમાં પરિવારના વધુ બે લોકો હત્યાકાંડમાં સામેલ હોવાનો ખુલાસો થયો છે.
પોલીસ તપાસમાં બાળકીની સગી ફોઈએ હત્યાકાંડની પ્રેરણા આપી હોવાની તથા બાળકીના દાદાએ પુરાવાનો નાશ કર્યો હોવાનો ખુલાસો કરતા પોલીસે બાળકીના દાદા ગોપાલ અકબરી અને ફઈ અર્ચના ઠુમ્મરની ધરપકડ કરી છે.
આ પણ વાંચો – ગુમનામ સોર્સની માહિતી અને ઉંડી તપાસ બાદ ‘ગુજરાત ફર્સ્ટ’ પહોંચ્યું અંધશ્રદ્ધાની બલિની કડવી વાસ્તવિકતા પાસે