રાજ્યમાં આવતા 24 કલાકમાં વરસાદી વાતાવરણ સાથે મેઘો ધમાકેદાર બેટિંગ કરશે તેવી હવામાન વિભાગે આગાહી આપી છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ સહિત અમદાવાદમાં પણ વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. તો બીજી તરફ 12 તારીખ પછી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. જેના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે.
આ પણ વાંચો – Ahmedabad શહેરના અનેક વિસ્તારમાં પડ્યો ધોધમાર વરસાદ
આ પણ વાંચો – Ahmedabad શહેરમાં વરસાદ બાદ અનેક જગ્યાએ ભુવારાજ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ