દિવાળીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે સુરતીઓ દિવાળીની ધૂમ ખરીદી કરી રહ્યા છે.આજે વોકલ ફોર લોકલમાં પટોળાના કારિગરોની વાત કરીએ જેમાં એક પટોળા બનતા 4 મહિનાનો સમય લાગે છે.એક પટોળા બનાવવામાં 20 મહિલાઓને રોજગારી મળે છે
સરકારની સમર્થ યોજનામાં લોકોને તાલિમ અપાય છે.રાજ્ય હસ્તકલા નિગમમાં અલગ અલગ યોજનામાં સહાય મળે છે.ભારત ભરમાં પટોળા વેચનારને નિશુલ્ક સ્ટોલ મળે છે.