સંસદના વિશેષ સત્રની શરૂઆત થવાની સાથે જ નવો વિવાદ પણ શરૂ થઇ ચુક્યો છે. નવા સંસદમાં જતા સમયે તમામ સદસ્યોને સંવિધાનની કોપી આપવામાં આવી હતી અને ત્યાથી જ આ વિવાદ શરૂ થયો છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, નવા સંસદમાં જતા સમયે સંવિધાનની જે કોપી આપવામાં આવી હતી તેમાં છપાયેલી પ્રસ્તાવનામાંથી ધર્મનિરપેક્ષ અને સમાજવાદી શબ્દને હટાવી લેવામાં આવ્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે