આંધ્રપ્રદેશથી ટ્રેન દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. આંધ્રપ્રદેશના વિજિયાનગરમ જિલ્લામાં વિશાખાપટ્ટનમથી રાયગડા જતી પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી .આ ટ્રેન દુર્ઘટનામાં 6 મુસાફરોના મોત થયા છે અને 40થી વધુ લોકો ઘાયલ થયા છે.ગંભીર રીતે ઘાયલ 18 મુસાફરોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Home » આંધ્રપ્રદેશના વિજિયાનગરમમાં બે પેસેન્જર ટ્રેનો વચ્ચે ટક્કર
આંધ્રપ્રદેશના વિજિયાનગરમમાં બે પેસેન્જર ટ્રેનો વચ્ચે ટક્કર
Maitri makwana
My name is Maitri. I Creat Real art through my articles. i like to collecting information and presenting them more intrestingly. I did my internship in News18 Gujarati and also i worked in Mantavya News Channel.
185