આગામી સપ્તાહે શરૂ થઈ રહેલા સંસદના પાંચ દિવસીય વિશેષ સત્રમાં દેશના 75 વર્ષના ઈતિહાસ પર ચર્ચા કરવામાં આવશે. કેન્દ્ર સરકારે બુધવારે સાંજે આની જાહેરાત કરી હતી. સરકાર આ સમયગાળા દરમિયાન 4 બિલોને પણ મંજૂરી આપશે, જેમાં મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક સંબંધિત બિલનો પણ સમાવેશ થાય છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે