કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આજે વડોદરામાં હાઇવે પર 52 કરોડના ખર્ચે બનેલ દુમાડ – દેણા ફ્લાય ઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું. હાઇવે પર ટ્રાફિકનું ભારણ અને અકસ્માત ઘટાડવા 52 કરોડના ખર્ચે બે ફ્લાયઓવર બ્રિજ બનાવાયા છે. ત્યારે આ પ્રસંગે નીતિન ગડકરીએ ગુજરાતીઓ માટે મોટી જાહેરાત કરી છે. ગુજરાતીઓ બિઝનેસ અર્થે સૌથી વધુ મુંબઈ અપડાઉન કરે છે.
Home » જન્માષ્ટમીના દિવસે PMના હસ્તે સિગ્નેચર બ્રિજ ખુલ્લો મુકાશે: Nitin Gadkari
જન્માષ્ટમીના દિવસે PMના હસ્તે સિગ્નેચર બ્રિજ ખુલ્લો મુકાશે: Nitin Gadkari
Hiren Dave
My name is Hiren Dave, I have 11 years experience in journalism field, i have worked in well known news channels of gujarati media, like vtv news and gtpl news Channel. At present i am working at Gujarat First News Channel in Digital Dept.
82