Download Apps
Home » અમદાવાદ સાયબર ક્રાઈમનું મુંબઈ ખાતે મોટું સફળ ઓપરેશન

અમદાવાદ સાયબર ક્રાઈમનું મુંબઈ ખાતે મોટું સફળ ઓપરેશન

રિર્પાર્ટર-પ્રદિપ કચીયા, અમદાવાદ

અમદાવાદમાં ખાલિસ્તાનીઓ દ્વારા ધમકી કેસમાં સાયબર ક્રાઇમ બ્રાંચને મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. સાયબર ક્રાઇમ બ્રાંચએ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ બાદ હવે મહારાષ્ટ્રમાં ગેરકાયદેસર ટેલિફોન એક્સચેન્જ ઝડપી પાડ્યું છે. ચાર સિમબોક્ષ સાથે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

મશીદ ગુલશેર ખાન અને મોહમ્મદ શાહિદ આલમ નામના શખ્સો  મહારાષ્ટ્રના ભિવંડી ખાતે ગેરકાયદેસર ટેલિફોન એક્સચેન્જ ચલાવતા હતા..સાયબર ક્રાઇમને માહિતી મળી હતી કે આતંકવાદી પ્રવૃત્તિ આચરવાના હેતુથી ગુનાહિત કાવતરું રચીને VOIP મારફતે ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જનો ઉપયોગ કરીને દહેશત ફેલાવાનું નેટવર્ક મહારાષ્ટ્રના થાણેમાં ફેલાયું છે, જેથી સાયબર ક્રાઇમ બ્રાંચની ટીમે રેડ કરીને 4 સીમ બોક્ષ,3 રાઉટર,3 મોબાઇલ,લેપટોપ અને 605 સિમકાર્ડ જપ્ત કર્યા હતા..આરોપીઓ સિમબોક્ષ મારફતે હજારો લોકોને એક સાથે પ્રિ રેકોર્ડ મેસેજ મોકલતા હતા.એક સિમબોક્ષમાં 40 જેટલા જુદાજુદા રાજ્યોના સીમકાર્ડ ફિટ કરવામાં આવતા હોય છે…VOIP સર્વિનો ઉપયોગ કરીને ઈન્ટરનેશનલ કોલ રૂટને લોકલ કોલમાં ટ્રાનસ્ફર કરવામાં આવતા હોય છે..આ નેટવર્ક ગલ્ફ દેશોમાંથી ભારતમાં કોલ થતાં હોવાનું સામે આવ્યું છે…

પકડાયેલ મશીદ અને શાહિદને ગેરકાયદેસર ટેલીફોન એક્સચેન્જ સાચવા માટે પૈસા મળતા હતા.. આ ગેરકાયદેસર નેટવર્ક ઉભું કરનાર મુખ્ય આરોપી હાલ ફરાર છે.. છેલ્લા એક વર્ષથી ભાડે મકાન રાખીને સિમબોક્ષ મારફતે ગેરકાયદેસર પ્રવૃત્તિ વાળા મેસેજ અને કોલિંગ કરવાનો કોન્ટ્રાક્ટ લેતો હતો..આ નેટવર્ક સાથે જોડાયેલા ખાલીસ્તાના શીખ ફોર જસ્ટિસ સંગઠનના મુખ્ય સૂત્રધાર ગુરુપતસિંહ દ્વારા મોટેરા સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચમાં ભારતના પીએમ નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયા પીએમ હાજર રહેવાના હતા તે સમયે ધમકી ભર્યા પ્રિ રેકોર્ડ મેસેજો અમદાવાદ માં કરવામાં આવ્યા હતા..જેમાં સાયબર ક્રાઇમ બ્રાંચે અગાઉ 3 આરોપીને પકડીને 16 જેટલા સિમબોક્ષ કબ્જે કર્યા હતા..જે કેસમાં વધુ તપાસ કરતા અલગ અલગ રાજ્યોમાં ચાલતા ગેરકાયદેસર ટેલિફોન એક્સચેન્જથી ચાલતી દહેશતની પ્રવૃત્તિને ખુલી પડી રહી છે…

ગુનાહિત પ્રવૃત્તિ માટે ચાલતા ગેરકાયદેસર ટેલિફોન એક્સચેન્જ અન્ય રાજ્યોમાં ફેલાયા હોવાનું સાયબર ક્રાઇમએ શંકા વ્યક્ત કરી છે..આ નેટવર્ક દ્વારા આતંકી પ્રવૃત્તિ અન્ય ગુનાહિત કાવતરું રચવા માટે ઉપયોગ થતું હોવાની શક્યતાને લઈ સાયબર ક્રાઇમ બ્રાંચની જુદી જુદી ટીમે વોન્ટેડ આરોપી શોધખોળ શરૂ કરી છે…

 

આ વસ્તુઓની મદદથી પોતું કરવાથી મચ્છર-માખીઓનો કાયમી સફાયો
આ વસ્તુઓની મદદથી પોતું કરવાથી મચ્છર-માખીઓનો કાયમી સફાયો
By Hardik Shah
IPL માં ROHIT SHARMA નો આ રેકોર્ડ તોડવો હવે અશક્ય!
IPL માં ROHIT SHARMA નો આ રેકોર્ડ તોડવો હવે અશક્ય!
By Harsh Bhatt
Diet સાથે જોડાયેલી આ Myths વિશે તમને નહીં ખબર હોય , અત્યારે જ જાણો
Diet સાથે જોડાયેલી આ Myths વિશે તમને નહીં ખબર હોય , અત્યારે જ જાણો
By Harsh Bhatt
દીકરીના ઉંમરની દેખાતી શ્વેતા તિવારીએ લગાવી પાણીમાં આગ
દીકરીના ઉંમરની દેખાતી શ્વેતા તિવારીએ લગાવી પાણીમાં આગ
By Hardik Shah
શું તમને પણ AC વગર નથી ચાલતું ? જાણી લો AC ની હવાથી થતાં નુકસાન !
શું તમને પણ AC વગર નથી ચાલતું ? જાણી લો AC ની હવાથી થતાં નુકસાન !
By Vipul Sen
વિશ્વના આ 10 દેશ લાગે છે સૌથી સુંદર
વિશ્વના આ 10 દેશ લાગે છે સૌથી સુંદર
By Hardik Shah
રશિયાના મોસ્કોમાં 100 વર્ષોથી સચવાયેલું છે આ નેતાનું પાર્થિવ શરીર
રશિયાના મોસ્કોમાં 100 વર્ષોથી સચવાયેલું છે આ નેતાનું પાર્થિવ શરીર
By VIMAL PRAJAPATI
ગરમી દૂર કરવા સોફ્ટ ડ્રિંક પીશો તો સ્વાસ્થ્ય ઉપર થઈ શકે છે આ ગંભીર અસર
ગરમી દૂર કરવા સોફ્ટ ડ્રિંક પીશો તો સ્વાસ્થ્ય ઉપર થઈ શકે છે આ ગંભીર અસર
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
આ વસ્તુઓની મદદથી પોતું કરવાથી મચ્છર-માખીઓનો કાયમી સફાયો IPL માં ROHIT SHARMA નો આ રેકોર્ડ તોડવો હવે અશક્ય! Diet સાથે જોડાયેલી આ Myths વિશે તમને નહીં ખબર હોય , અત્યારે જ જાણો દીકરીના ઉંમરની દેખાતી શ્વેતા તિવારીએ લગાવી પાણીમાં આગ શું તમને પણ AC વગર નથી ચાલતું ? જાણી લો AC ની હવાથી થતાં નુકસાન ! વિશ્વના આ 10 દેશ લાગે છે સૌથી સુંદર રશિયાના મોસ્કોમાં 100 વર્ષોથી સચવાયેલું છે આ નેતાનું પાર્થિવ શરીર ગરમી દૂર કરવા સોફ્ટ ડ્રિંક પીશો તો સ્વાસ્થ્ય ઉપર થઈ શકે છે આ ગંભીર અસર