Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : બાઈક પર જોખમી સ્ટંટ કરતાં ત્રણ યુવકોનો Video Viral

Ahmedabad : નબીરાઓ (Nabeera) હવે સોશિયલ મીડિયામાં (Social media) ફેમસ થવા માટે અલગ અલગ પ્રકારના સ્ટંટ કરી રહ્યા છે. જેનાથી અન્ય લોકોના જીવ જોખમમાં મૂકાય છે. ત્યારે પોલીસ પણ સક્રિય થઈ છે. જેથી પોલીસ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહેલા વીડિયોના...
ahmedabad   બાઈક પર જોખમી સ્ટંટ કરતાં ત્રણ યુવકોનો video viral
Advertisement

Ahmedabad : નબીરાઓ (Nabeera) હવે સોશિયલ મીડિયામાં (Social media) ફેમસ થવા માટે અલગ અલગ પ્રકારના સ્ટંટ કરી રહ્યા છે. જેનાથી અન્ય લોકોના જીવ જોખમમાં મૂકાય છે. ત્યારે પોલીસ પણ સક્રિય થઈ છે. જેથી પોલીસ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહેલા વીડિયોના આધારે તપાસ કરીને નબીરાઓ સામે ગુનો નોંધી પકડી રહી છે. ત્યારે વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં રોડ પર સ્ટંટ કરતા નબીરાઓ લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. જે અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

Advertisement

વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો
અમદાવાદના (Ahmedabad ) મીઠાખળી અંડર બ્રિજમાં (Mithakhali Under Bridge)જાહેર રોડ પર આસપાસ ટૂ-વ્હીલર વડે સ્ટંટ કરી લોકોના જીવ જોખમમાં મૂકતા નબીરાઓને વીડિયો વાઇરલ થયો હતો. નબીરાઓ સ્ટંટ કરીને રોડ પર તણખા કરી રહ્યા હતા. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.

Advertisement

પોલીસે વાહન જપ્ત કરી ધરપકડ કરી
વાઇરલ વીડિયો અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે વાહનના નંબરના આધારે ફૈઝ શહીદ કુરેશી, મોહમ્મદ સમીર મોહન અસલમ અને નૂર મોહમ્મદ કુરેશીની ધરપકડ કરી છે. આરોપીઓ તેમના અલગ અલગ ટૂ-વ્હીલર વડે સ્ટંટ કરી રહ્યા હતા. જે બદલ પોલીસે વાહન જપ્ત કરી ધરપકડ કરી છે.

આ  પણ  વાંચો  -અમદાવાદમાં જાહેર રસ્તાં પર બે યુવાનોએ કર્યો જોખમી સ્ટન્ટ, વાયરલ થયો VIDEO

આ  પણ  વાંચો  - પોલીસ વિભાગમાં જવાની ઈચ્છા રાખતા યુવા વર્ગ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત

આ  પણ  વાંચો  - Rajkot : વડોદરા બાદ રાજકોટમાં Heart Attack થી મોત, 40 વર્ષીય કાપડના વેપારીને હ્રદય રોગનો હુમલો

Tags :
Advertisement

.

×