Download Apps
Home » Health Minister Dr. Mansukh Mandviya: પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર રાજકોટ જિલ્લાના પ્રવાસે

Health Minister Dr. Mansukh Mandviya: પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર રાજકોટ જિલ્લાના પ્રવાસે

Health Minister Dr. Mansukh Mandviya: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) અને મતગણતરીની તારિખો ચૂંટણી પંચ (Election Commission) દ્વારા જાહેર કરવામાં આવી છે. તો ચૂંટણી પંચ (Election Commission) ના નિદર્શ પ્રમાણે દેશના તમામ રાજ્યોનું પરિણામ 4 જુને અને અરૂણાચલ પ્રદેશ (Arunachal Pradesh) અને સિક્કિમ (Sikkim) માં 2 જુને થવાનું છે. તે ઉપરાંત દેશમાં આદર્શ આચારસહિંતા પણ લાગુ કરી દેવામાં આવી છે.

  • કેન્દ્રીય આરોગ્ય મંત્રી રાજકોટની મુલાકાતે
  • Congress ને લઈ નાગરિકોનો વિશ્વાસ ટૂટી રહ્યો
  • BJP ગુજરાતમાં 26 માંથી 26 બેઠકો પર જીત હાંસલ કરશે

ત્યારે આજરોજ પોરબંદર (Porbandar) લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયા (Health Minister Dr. Mansukh Mandaviya) રાજકોટ જિલ્લાના પ્રવાસે હતા. તેમણે રાજકોટ જિલ્લા (Rajkot) ના ધોરાજી, ઉપલેટા અને જેતપુર તાલુકાની ખાસ મુલાકાત લીધી હતી. તે ઉપરાંત તેમણે રાજકોટ જિલ્લા અને તાલુકાના વિવિધ BJP કાર્યકારો અને આગેવાનો સાથે બેઠક કરી હતી. તે ઉપરાંત તેમણે પ્રવાસ દરમિયાન નાગરિકો સાથે વાતચિત કરી પ્રશ્નોના નિરાકરણ માટે બાંહેધરી આપી હતી.

Congress ને લઈ નાગરિકોનો વિશ્વાસ ટૂટી રહ્યો

જોકે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પ્રવાસ દરમિયાન મીડિયા મારફતે કોંગ્રેસ પર શાબ્દિક કટાક્ષ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના મુલાકાત દરમિયાન તેમને BJP અને PM Modi પ્રત્યે લોકોનો જુસ્સો, શ્રદ્ધા અને વિશ્વાસ જોયો છે. તો Congress ને લઈ નાગરિકોનો વિશ્વાસ ટૂટી રહ્યો છે.

BJP ગુજરાતમાં 26 માંથી 26 બેઠકો પર જીત હાંસલ કરશે

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, લોકસભા ચૂંટણી 2024 ના પરિણામમાં BJP 370+ અને NDA 400+ ની જીત હાંસલ કરશે. તો PM Modi ના નેતૃત્વમાં ફરી એકવાર BJP સરકારની કમાન સંભાળશે. કારણ કે… PM Modi ના નેતૃત્વ હેઠળ ભારતને વિકાસના એક પછી એક ઝડપથી પગથિયાં ચડી રહ્યો છે. દેશનું ભૌગોલિક અને આર્થિક માળખું બદલાઈ રહ્યું છે. તેના કારણે નાવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. તેની સાથે હું ખાતરી આપુ છું કે, આ વખતે BJP ગુજરાતમાં 26 માંથી 26 બેઠકો પર જીત હાંસલ કરશે.

આ પણ વાંચો: ભરૂચ નગરપાલિકાની સામે જ અત્યંત જર્જરીત શોપિંગની મોટી ગેલેરી વર્ષમાં ત્રીજી વખત ધસી પડી..

આ પણ વાંચો: Gandhinagar : આખરે માની ગયા કેતન ઇનામદાર

આ પણ વાંચો: મને ખૂબ દુઃખ થયું પણ મારી પાસે કોઈ વિકલ્પ નહોતો : Rohan Gupta

જાણો… Say To No One Piece Outfit કહેનાર અભિનેત્રીની ખાસ વાતો
જાણો… Say To No One Piece Outfit કહેનાર અભિનેત્રીની ખાસ વાતો
By Aviraj Bagda
ડ્રાયફ્રૂટ્સમાં પિસ્તાનો સ્વાદ સૌથી વધુ સ્વાદિષ્ટ હોય છે
ડ્રાયફ્રૂટ્સમાં પિસ્તાનો સ્વાદ સૌથી વધુ સ્વાદિષ્ટ હોય છે
By VIMAL PRAJAPATI
દહીં સાથે ભૂલથી પણ આ વસ્તુઓ ક્યારેય ના ખાવી જોઈએ
દહીં સાથે ભૂલથી પણ આ વસ્તુઓ ક્યારેય ના ખાવી જોઈએ
By VIMAL PRAJAPATI
કોણ છે  મોના પટેલ ? જેણે મેટ ગાલામાં વગાડ્યો ડંકો
કોણ છે મોના પટેલ ? જેણે મેટ ગાલામાં વગાડ્યો ડંકો
By Hiren Dave
T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી સફળ ભારતીય કેપ્ટન કોણ?
T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી સફળ ભારતીય કેપ્ટન કોણ?
By Hardik Shah
IPL ના અસલી કિંગ છે વિરાટ કોહલી, આજે બનાવ્યો આ મોટો રેકોર્ડ
IPL ના અસલી કિંગ છે વિરાટ કોહલી, આજે બનાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
ગરમીમાં સૌથી વધારે ફાયદાકારક છે જાંબુ, જાણો ખાવાનો શ્રેષ્ઠ સમય કયો છે
ગરમીમાં સૌથી વધારે ફાયદાકારક છે જાંબુ, જાણો ખાવાનો શ્રેષ્ઠ સમય કયો છે
By VIMAL PRAJAPATI
ભારતીયો માટે Good News, આ સુંદર ટાપુઓ ધરાવતા દેશોનો પ્રવાસ હવે વગર વિઝાએ
ભારતીયો માટે Good News, આ સુંદર ટાપુઓ ધરાવતા દેશોનો પ્રવાસ હવે વગર વિઝાએ
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
જાણો… Say To No One Piece Outfit કહેનાર અભિનેત્રીની ખાસ વાતો ડ્રાયફ્રૂટ્સમાં પિસ્તાનો સ્વાદ સૌથી વધુ સ્વાદિષ્ટ હોય છે દહીં સાથે ભૂલથી પણ આ વસ્તુઓ ક્યારેય ના ખાવી જોઈએ કોણ છે મોના પટેલ ? જેણે મેટ ગાલામાં વગાડ્યો ડંકો T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી સફળ ભારતીય કેપ્ટન કોણ? IPL ના અસલી કિંગ છે વિરાટ કોહલી, આજે બનાવ્યો આ મોટો રેકોર્ડ ગરમીમાં સૌથી વધારે ફાયદાકારક છે જાંબુ, જાણો ખાવાનો શ્રેષ્ઠ સમય કયો છે ભારતીયો માટે Good News, આ સુંદર ટાપુઓ ધરાવતા દેશોનો પ્રવાસ હવે વગર વિઝાએ