Download Apps
Home » સર જાડેજાની આઇપીએલ ફાઇનલની ઇનિંગ્સ વિશે રિવાબાએ શું કહ્યું ?

સર જાડેજાની આઇપીએલ ફાઇનલની ઇનિંગ્સ વિશે રિવાબાએ શું કહ્યું ?

આઇપીએલ 2023ની ફાઇનલ મેચમાં ગુજરાતના રવિન્દ્ર જાડેજાએ ધમાકેદાર પ્રદર્શન કરી અંતિમ બે બોલમાં સીએસકેને પાંચમી વખત ચેમ્પિયન બનાવવામાં મજબૂત યોગદાન આપ્યું છે. જીત બાદ મેદાન પર રિવાબા અને રવિન્દ્ર જાડેજાની ભાવુક તસવીરો હાલ ગ્લોબલી વાયરલ થઈ રહી છે. આ જીત બાદ પ્રથમ વખત રિવાબા મીડિયા સામે આવ્યા છે અને જીતમાં રવીન્દ્રના પ્રદર્શનને શબ્દોમાં ન વર્ણવી શકાય એમ કહ્યું છે. જામનગર ઉત્તર બેઠકના ધારાસભ્ય અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ના પત્ની રીવાબાએ વધુમાં જણાવ્યું હતું કે, સીએસકેની જીત એ ક્રિકેટની જીત છે , csk, રવિ અને તેના ફ્રેન્ડસને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવું છું ‘આવનાર સમયમાં રવિન્દ્ર ભારત માટે પણ ધમાકેદાર પ્રદર્શન કરશે. ગુજરાતમાં રમાયેલ મેચમાં ગુજરાતીએ કરેલા પ્રદર્શનને ગુજરાતીઓ ક્યારેય ભૂલશે નહીં અને આ પ્રદર્શન તમામ ગુજરાતીઓનું ગૌરવ છે એમ તેઓએ ઉમેર્યું હતું.
શું તમે જાણો છો કે લોકસભાની ચૂંટણી લડવા માટે કેટલી ઉમર હોવી જોઈએ?
શું તમે જાણો છો કે લોકસભાની ચૂંટણી લડવા માટે કેટલી ઉમર હોવી જોઈએ?
By Dhruv Parmar
શું તમે જાણો છો અમેરિકાના રાષ્ટ્રપતિની ગાડી ‘The Beast’ કેટલી સુરક્ષિત છે?
શું તમે જાણો છો અમેરિકાના રાષ્ટ્રપતિની ગાડી ‘The Beast’ કેટલી સુરક્ષિત છે?
By VIMAL PRAJAPATI
Biggest Onion: આ ખેડૂતે અનોખી રીતે ખેતી કરી ઉગાડી મહાકાય ડુંગળી
Biggest Onion: આ ખેડૂતે અનોખી રીતે ખેતી કરી ઉગાડી મહાકાય ડુંગળી
By VIMAL PRAJAPATI
OTT ઉપર આવશે આ ધમાકેદાર ફિલ્મો અને વેબ સિરીઝ, જુઓ લિસ્ટ
OTT ઉપર આવશે આ ધમાકેદાર ફિલ્મો અને વેબ સિરીઝ, જુઓ લિસ્ટ
By Harsh Bhatt
શરીરમાં આ હોર્મોનની ઘટના કારણે આપણને રાત્રે ઊંઘ આવતી નથી
શરીરમાં આ હોર્મોનની ઘટના કારણે આપણને રાત્રે ઊંઘ આવતી નથી
By Dhruv Parmar
Pooja Bhalekar : પૂજા ભાલેકરે બ્લેક બિકીનીમાં પુલમાં લગાવી આગ
Pooja Bhalekar : પૂજા ભાલેકરે બ્લેક બિકીનીમાં પુલમાં લગાવી આગ
By Hiren Dave
બહેનના સંગીત પર ક્રિષ્ના રોમેન્ટિક થયો, પત્ની કાશ્મીરાને બધાની સામે Kiss કરી…
બહેનના સંગીત પર ક્રિષ્ના રોમેન્ટિક થયો, પત્ની કાશ્મીરાને બધાની સામે Kiss કરી…
By Dhruv Parmar
જાણો… કેમ કુતરાં અચાનક બાઈક-કારની પાછળ દોડે છે?
જાણો… કેમ કુતરાં અચાનક બાઈક-કારની પાછળ દોડે છે?
By Aviraj Bagda
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
શું તમે જાણો છો કે લોકસભાની ચૂંટણી લડવા માટે કેટલી ઉમર હોવી જોઈએ? શું તમે જાણો છો અમેરિકાના રાષ્ટ્રપતિની ગાડી ‘The Beast’ કેટલી સુરક્ષિત છે? Biggest Onion: આ ખેડૂતે અનોખી રીતે ખેતી કરી ઉગાડી મહાકાય ડુંગળી OTT ઉપર આવશે આ ધમાકેદાર ફિલ્મો અને વેબ સિરીઝ, જુઓ લિસ્ટ શરીરમાં આ હોર્મોનની ઘટના કારણે આપણને રાત્રે ઊંઘ આવતી નથી Pooja Bhalekar : પૂજા ભાલેકરે બ્લેક બિકીનીમાં પુલમાં લગાવી આગ બહેનના સંગીત પર ક્રિષ્ના રોમેન્ટિક થયો, પત્ની કાશ્મીરાને બધાની સામે Kiss કરી… જાણો… કેમ કુતરાં અચાનક બાઈક-કારની પાછળ દોડે છે?