Home » આજનો શુક્રવારનો દિવસ કોને કોને ફળશે? જાણો 18 ફેબ્રુઆરીનું પંચાંગ
આજનો શુક્રવારનો દિવસ કોને કોને ફળશે? જાણો 18 ફેબ્રુઆરીનું પંચાંગ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
176
આજનું પંચાંગ:
➢ તારીખ :- ૧૮-૦૨-૨૦૨૨, શુક્રવાર
➢ તિથી :- વિ. સં. ૨૦૭૮ / મહા વદ બીજ
➢ રાશી :- સિંહ (મ,ટ)
➢ નક્ષત્ર :- પૂર્વાફાલ્ગુની (સાંજે ૦૪:૪૨ સુધી)
➢ યોગ :- સુકાર્મા ( સાંજે ૦૬.૩૧ સુધી)
➢ કરણ :- તૈતીલ (સવારે ૧૦.૩૭ સુધી)
➢ વિંછુડો કે પંચક :-
➢ પંચક આજે નથી.
➢ વિંછુડો આજે નથી.
➢ સૂર્ય રાશી
✓ કુંભ
➢ ચંદ્ર રાશી
સિંહ(રાત્રે ૧૦:૪૬ સુધી)
➢ સૂર્યોદય :- ➢ સૂર્યાસ્ત :-
સવારે ૦૬.૫૭ કલાકે
સાંજે ૦૬.૧૩ કલાકે.
➢ ચંદ્રોદય➢ ચંદ્રાસ્ત
૦૭:૫૧ પી.એમ ૦૮:૦૭ એ.એમ.
➢ અભિજિત મૂહર્ત :- ➢ રાહુકાળ
બપોરે ૧૨:૧૩ થી ૧૨:૫૮ સુધી.
સવારે ૧૧.૧૧ થી ૧૨.૩૫ સુધી.
➢ વ્રત અને તહેવાર / દિન વિશેષ :
➢ “ \ આદિત્યાય નમ:” મંત્રનો ૧૦૮ વાર જાપ કરવો.
• દશમ સમાપ્તિ: રાત્રે ૧૦:૨૯ સુધી
•
• તારીખ :- ૧૮-૦૨-૨૦૨૨, શુક્રવાર / મહા વદ બીજના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
લાભ
૦૮:૩૬ થી ૧૦:૦૨
અમૃત
૧૦:૦૨ થી ૧૧:૨૮
શુભ
૧૨:૫૪ થી ૦૨.૨૦
રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું
સમય
લાભ
૦૯:૪૫ થી ૧૧:૧૯
• મેષ (અ, લ , ઈ) :-
• ભાર હળવો થાય.
• પરિવારના સભ્યો સાથે મુશ્કેલીનો સમનો કરવો પડે.
• જીવન સાથી જોડે બહાર જવાય.
• મુશ્કેલીનો સમનો હિંમત સાથે થાય.
• શુભ કલર – ભૂરો
• શુભ નંબર – ૮
• વૃષભ (બ, વ, ઉ) :-
• આળસમાં દિવસ જાય.
• કોઈ ભેટ સોગાદ મળે.
• રાહત મળે.
• ધન ખર્ચ થાય.
• શુભ કલર – કેસરી
• શુભ નંબર – ૯
• મિથુન (ક, છ, ઘ) :-
• માનસિક શાંતિ મળે.
• માથામાં દુખાવો રહ્યા કરે.
• લગ્નયોગ પ્રબળ બને.
• મહત્વની વાત જાણવા મળે.
• શુભ કલર – ગુલાબી
• શુભ નંબર – ૭
• કર્ક (ડ , હ) :-
• ઓફિસથી વહેલા અવાય.
• બાળકો મદદ કરે.
• સ્વાસ્થ સાચવવાની ખાસ જરૂર છે.
• ધન ખર્ચ થાય.
• શુભ કલર – પોપટી
• શુભ નંબર – ૨
• સિંહ (મ , ટ) :-
• રીઅલ – એસ્ટેટમાં ફાયદો જણાય.
• કામનું દબાણ વધે.
• અટકી પડેલ કાર્ય પૂર્ણ થાય.
• નવા પ્રેમ સબંધ બંધાય.
• શુભ કલર – સોનેરી
• શુભ નંબર – ૮
• કન્યા (પ , ઠ, ણ) :-
• ફસાયેલ નાણા પાછા આવે.
• કાર્યમાં સફળતા મળે.
• પ્રેમમાં સફળતા મળે.
• લગ્નયોગ પ્રબળ બને.સાધન ચાલવતા ધ્યાન રાખવું.
• શુભ કલર – ગુલાબી
• શુભ નંબર – ૧
• તુલા (ર , ત) :-
• માતા – પિતાના આર્શીર્વાદથી લાભ થાય.
• સખત મહેનત રંગ લાવે.
• કોઈ કાર્યમાં વિલંબ આવે.
• પરિવારથી લાભ થાય.
• શુભ કલર – કાળો
• શુભ નંબર – ૩
• વૃશ્વિક (ન, ય) :-
• માંદગીમાંથી મુક્તિ મળે.
• આર્થિક ધન લાભ થાય.
• અધૂરા કાર્ય પૂર્ણ થાય.
• લગ્નયોગ પ્રબળ બને.
• શુભ કલર – ભૂરો
• શુભ નંબર – ૪
• ધન (ભ, ધ, ફ, ઢ) :-
• નવી તક મળે.
• અનુભવથી શીખવા મળે.
• અતિથી ઘરે આવે.
• પેટની સમસ્યા રહે.
• શુભ કલર – સોનેરી
• શુભ નંબર – ૮
• મકર (ખ, જ) :-
• અણધાર્યો પ્રવાસ થાય.
• સ્નાયુની તકલીફ રહે.
• ધન સાચવવું.
• ગુસ્સો ન કરવો.
• શુભ કલર – નારંગી
• શુભ નંબર – ૭
• કુંભ (ગ, શ, સ, ષ) :-
• ખર્ચ પર અંકુશ રાખવો.
• ખાસ મિત્ર તમારી લાગણી સમજે.
• મુઝવણમાં રહ્યા કરીએ.
• ખોટ ભય ન રાખવો.
• શુભ કલર – રાતો
• શુભ નંબર – ૫
• મીન (દ, ચ, ઝ, થ) :-
• અજાણી વ્યક્તિથી ધન લાભ થાય.
• લગ્નયોગ પ્રબળ બને.
• ઓફીસના કામનું દબાણ વધે.
• મનને શાંતિ અનુભવાય.
• શુભ કલર – આસમાની
• શુભ નંબર – ૧
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
‘કાંટા લગા ગર્લ’ ફેમ shefali jariwala ના હૉટ બિકિની લુકે જીતી લીધું ફેન્સનું દિલ! જુઓ Photos
By Vipul Sen
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject