
આજે IPL 2022ની ઓક્શનમાં ઈશાન કિશન હરાજીમાં
સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. મુંબઈ ઈન્ડિયન્સે આ ખેલાડીને 15.25 કરોડ રૂપિયામાં ખરીદી પોતાની ટીમમાં સામેલ
કર્યો છે.
IPLની હરાજીમાં શ્રેયસ અય્યરને
કોલકાતા નાઈટ રાઈડર્સે 12.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હર્ષલ પટેલને રોયલ ચેલેન્જર્સ
બેંગ્લોર 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે
જ્યારે પંજાબ કિંગ્સે
શિખર ધવનને 8.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો ,રાજસ્થાન
રોયલ્સે રવિચંદ્રન અશ્વિનને 5 કરોડ રૂપિયામાં અને કોલકાતા નાઈટ રાઈડર્સે પેટ
કમિન્સને 7.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હરાજી દરમિયાન વોશિંગ્ટન સુંદરને સનરાઈઝર્સ
હૈદરાબાદે 8.75 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે જ્યારે કૃણાલ પંડ્યાને 8.25 કરોડમાં લખનઉ સુપર
જાયન્ટ્સએ પોતાની ટીમમાં સામેલ કર્યો છે.
અત્યાર સુધીમાં IPLના સૌથી મોંઘા પ્લેયર
- 16.25 કરોડ – ક્રિસ
મોરિસ - 16.00 કરોડ – યુવરાજ
સિંહ - 15.50 કરોડ – પેટ
કમિન્સ - 15.25 કરોડ – ઈશાન
કિશન - 15.00 કરોડ – કાયલ
જેમીસન
IPL 2022
હરાજીમાં અત્યાર સુધીમાં વેચાયેલા ખેલાડીઓ:
- શ્રેયસ અય્યર – 12.25
કરોડ, કોલકાતા નાઈટ રાઈડર્સ, (KKR) - કાગીસો રબાડા – 9.25
કરોડ, પંજાબ કિંગ્સ,
(PBKS) - શિખર ધવન – 8.25 કરોડ, પંજાબ કિંગ્સ,
(PBKS) - ટ્રેન્ટ બોલ્ટ – 8
કરોડ, રાજસ્થાન રોયલ્સ,
(RR) - પેટ કમિન્સ – 7.25
કરોડ, કોલકાતા નાઈટ રાઈડર્સ,
(KKR) - ફાફ ડુ પ્લેસિસ – 7 કરોડ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, (RCB)
- ક્વિન્ટન ડી કોક –
6.75 કરોડ, લખનૌ સુપરજાયન્ટ્સ, (LSG) - ડેવિડ વોર્નર – 6.25
કરોડ, દિલ્હી કેપિટલ્સ,
(DC) - મોહમ્મદ શમી – 6.25
કરોડ, ગુજરાત ટાઈટન્સ, (GT) - રવિચંદ્રન અશ્વિન –
રૂ. 5 કરોડ, રાજસ્થાન રોયલ્સ, (RR) - મનીષ પાંડે – 4.60 કરોડ, લખનૌ સુપરજાયન્ટ્સ, (LSG)
- શિમરોન હેટમાયર – 8.50 કરોડ,રાજસ્થાન રોયલ્સ, (RR)
- જેસન રોય – 2 કરોડ, ગુજરાત ટાઈટન્સ, (GT)
- દેવદત્ત પડ્ડિકલ- 7.75 કરોડ, રાજસ્થાન રોયલ્સ, (RR)
- રોબિન ઉથપ્પા- 2 કરોડ, ચેન્નઈ સુપર કિંગ્સ, (csk)
- ડ્વેન બ્રાવો- 4.40 કરોડ, ચેન્નઈ સુપર કિંગ્સ, (csk)
- નીતીશ રાણા- 8 કરોડ, કોલકાતા નાઈટ રાઈડર્સ, (KKR)
- જેસન હોલ્ડર-8.75 કરોડ, લખનૌ સુપરજાયન્ટ્સ, (LSG)
- હર્ષલ પટેલ-10.75 કરોડ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, (RCB)
- દીપક હુડા- 5.75 કરોડ, લખનૌ સુપરજાયન્ટ્સ, (LSG)
- વાણિંદુ હસરંગા-10.75 કરોડ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, (RCB)
- વોશિંગ્ટન સુંદર-8.75 કરોડ, સનરાઈઝર્સ હૈદરાબાદ, (SR)
- કૃણાલ પંડ્યા-8.25 કરોડ,લખનૌ સુપરજાયન્ટ્સ, (LSG)
- મિચેલ માર્શ- 6.50 કરોડ, દિલ્હી કેપિટલ્સ, (DC).
- અંબાતી રાયડુ-6.75 કરોડ, ચેન્નઈ સુપર કિંગ્સ, (csk)
- ઈશાન કિશન- 15.25 કરોડ, મુંબઈ ઈન્ડિયન્સ(MI)
- જોની બેયરસ્ટો- 6.25 કરોડ, પંજાબ કિંગ્સ( PK)
- દિનેશ કાર્તિક- 5.5 કરોડ,રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, (RCB)
- નિકોલસ પૂરન-10.75 કરોડ, સન રાઈઝર્સ હૈદરાબાદ(SR)
- દીપક ચાહર-14 કરોડ, ચેન્નઈ સુપર કિંગ્સ, (csk)
- પ્રસિદ્ધ કૃષ્ણા-10 કરોડ, રાજસ્થાન રોયલ્સ, (RR)