અમદાવાદના ગોતા વિસ્તારમાં બ્રિજની નીચે AMCના પાર્કિંગ પ્લોટમાં સવારે આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડને કોલ મળતા તાત્કાલિક ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોચ્યા હતાં. આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂરથી તેના ધૂમાડા દેખાતા હતાં. આગના કારણે વધુ નુકશાન ન થાય તે માટે કોલના પગલે ત્રણ ફાયર ફાઈટર સાથે અધિકારીઓનો 20 જેટલો સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યો હતો
Home » અમદાવાદ કોર્પોરેશનના પાર્કિંગમાં આગ, 36 વાહનો બળીને ખાખ
અમદાવાદ કોર્પોરેશનના પાર્કિંગમાં આગ, 36 વાહનો બળીને ખાખ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
61
ફાયરની ટીમે સતત પાણીનો મારો ચલાવીને 25 મિનિટમાં આગને કાબુમાં લીધી હતી ,પરંતુ આગના કારણે 36 જેટલા વાહનો બળીને ખાખ થઇ ગયા હતાં. આગ કયા કારણથી લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી.