Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Shani -Mangal : મંગળ-શનિ કરશે કમાલ.. ચમકશે પાંચ રાશિના લોકોનું ભાગ્ય

Shani -Mangal : મંગળ અને શનિ (Shani -Mangal) આંશિક રીતે ખૂબ નજીક આવી રહ્યા છે જે અંગારક યોગ (Angaraka Yoga)બનાવશે. કઇ રાશિ માટે આ ઘાતક સાબિત થશે અને કોને કરિયરમ ચમકાવવાની તક મળશે? મંગળ તેની ઉચ્ચ રાશિ મકર રાશિમાંથી બહાર...
shani  mangal   મંગળ શનિ કરશે કમાલ   ચમકશે પાંચ રાશિના લોકોનું ભાગ્ય
Advertisement

Shani -Mangal : મંગળ અને શનિ (Shani -Mangal) આંશિક રીતે ખૂબ નજીક આવી રહ્યા છે જે અંગારક યોગ (Angaraka Yoga)બનાવશે. કઇ રાશિ માટે આ ઘાતક સાબિત થશે અને કોને કરિયરમ ચમકાવવાની તક મળશે? મંગળ તેની ઉચ્ચ રાશિ મકર રાશિમાંથી બહાર નીકળીને 15 માર્ચે શનિની રાશિમાં પહોંચ્યા છે. કુંભ રાશિમાં બેસીને શનિ તેમની યજમાની કરી રહ્યા છે. શનિ અને મંગળ ૨૨ એપ્રિલ સુધી અંતરીક્ષમાં સાથે રહેશે.

Tags :
Advertisement

.

×