Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadnagar to Varanasi : રામમંદિરના નિર્માણને લઈને અયોધ્યાવાસીઓમાં કેવો છે ઉત્સાહ, જુઓ આ અહેવાલ

Vadnagar to Varanasi Yatra : જમ્મુ દ્રીપે, ભારત ખંડે, આર્યાવર્તે, ભારત વર્ષે એક વિખ્યાત નગર છે જેને દુનિયા આજે પણ અયોધ્યાનગરી (Ayodhya) કહે છે એ અયોધ્યાનગરીમાં વડનગરથી વારાણસીની (Vadnagar to Varanasi) યાત્રા આજે ત્યાં પહોંચી છે. માતા કૌશલ્યાની આંખના જેઓ...
Advertisement

Vadnagar to Varanasi Yatra : જમ્મુ દ્રીપે, ભારત ખંડે, આર્યાવર્તે, ભારત વર્ષે એક વિખ્યાત નગર છે જેને દુનિયા આજે પણ અયોધ્યાનગરી (Ayodhya) કહે છે એ અયોધ્યાનગરીમાં વડનગરથી વારાણસીની (Vadnagar to Varanasi) યાત્રા આજે ત્યાં પહોંચી છે. માતા કૌશલ્યાની આંખના જેઓ તારા છે અને પિતા દશરથના દિલના જેઓ ધબકારા, તુલસીદાસ અને મહાન ઋષી વાલ્મીકીએ જેમની સંપુર્ણ ગાથા લખી છે, તેવા મર્યાદા પુરુષોત્તમ પ્રભુ રામની જન્મનગરી એટલે અયોધ્યા (Ayodhya). સનાતન ધર્મમાં માનનાર અગણિત લોકોનું આસ્થાનું પ્રતિક એવા રામ મંદિરનું (Ram Mandir) ભવ્ય નિર્માણ કાર્ય ક્યાં પહોંચ્યું છે?, દેશના અન્ય રાજ્યોની જેમ અયોધ્યાનો (Ayodhya) વિકાસ કેટલો થયો છે? તે જાણીએ અવધમાં આનંદ અપારમાં.

આ પણ વાંચો : વડનગરથી વારાણસી યાત્રા પહોંચી મા શક્તિના ધામ બહુચરાજીમાં, હવે બહુચરાજી બન્યું ઈન્ડસ્ટ્રીયલ હબ!

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Advertisement

Tags :
Advertisement

.

×